GPSC MAINS/GS-2/MODEL TEST-3
નિમ્નલિખિત દરેક પ્રશ્નના 3 ગુણ માટે જવાબ આપો. Answer each of the following questions for 3 marks. 1) ભારતના બંધારણના પરિશિષ્ટ-7માં રહેલ સંયુક્ત યાદી વિષે જણાવો. Write about concurrent list mentioned in schedule-7 of the Constitution of India. 2) રાજ્યપાલનું બંધારણીય સ્થાન ચર્ચો. Discuss the constitutional position of the Governor. 3) આઝાદી પહેલાની ફેડરલ […]