DD ગિરનાર “હેલ્લો કારકિર્દી”
બાળપણમાં ટીવી ઉપર મનોરંજનના નામે એક જ સહારો હતો કારણકે ડિશ કનેક્શન હતું નહીં, અને એ સહારો એટલે દૂરદર્શન. અમદાવાદમાં થલતેજ ખાતે આવેલ દૂરદર્શન કેન્દ્ર પર ડીડી ગિરનારના કાર્યક્રમ ‘હેલ્લો કારકિર્દી’માં UPSC/GPSCની પરીક્ષાઓની તૈયારીઓ વિષે માર્ગદર્શન આપવા માટે મળેલ આમંત્રણ મુજબ 27 જૂન, 2018ના રોજ લાઈવ ફોન-ઇન કાર્યક્રમ યોજાયો હતો, જેના અમુક અંશો નીચે વીડિયોમાં જોઈ […]