સંદેશ સમાચારપત્રમાં ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામે કોલમ લખતા રમેશ ઓઝા દ્વારા તથ્યહીન બેજવાબદાર રજૂઆત

સંદેશ સમાચારપત્રમાં ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામે કોલમ લખતા રમેશ ઓઝા દ્વારા તથ્યહીન બેજવાબદાર રજૂઆત

૧૮ એપ્રિલ, ૨૦૨૧ના રોજ સંદેશ સમાચારપત્રમાં રમેશ ઓઝા નામના એક વ્યક્તિએ એક લખાણ લખ્યું. ગુજરાતી સમાચારપત્રોને તો મેં વર્ષોથી છેટાં રાખ્યા છે પણ એક વિદ્યાર્થીએ આ લખાણ મને મોકલ્યું તેથી વાંચવાનું થયું. લખાણ બાબાસાહેબના બંધારણ નિર્માણના પ્રયત્નોનું મૂલ્યાંકન કરવા વિષે હતું. અને એમ કરીને તેઓ ન્યાય કરવાનો દાવો કરી રહ્યા છે. આ લખાણને લેખ ન […]