દેશનું બંધારણ. શું હોય આ બંધારણ? ભારતના બંધારણની વાત આવે ત્યારે સામાન્ય રીતે તેની ચર્ચા માત્ર આરક્ષણ, ડૉ. આંબેડકર જેવા મુદ્દાઓ સુધી સીમિત થઈ જતી હોય છે. આમ કરીને વાસ્તવમાં આપણે તે મહાન ગ્રંથને અજાણતા પણ અન્યાય કરી બેસીએ છીએ. આવો અન્યાય કર્યાનું લાંછન આપણા પર ફરીવાર ન લાગે તે માટે આજે જાણીએ કે કોઈ […]
Read more પ્રજાસત્તાક અને પ્રતિનિધિત્વLatest news
-
Jun, 25
મહારાષ્ટ્રનું મહાભારત – 1
મહારાષ્ટ્ર પરનું હાલનું રાજકીય સંકટ રાજકીય દ્રષ્ટિકોણ વગર બંધારણીય દ્રષ્ટિકોણથી સમજીએ, સરળ શબ્દોમાં. 2019ના વર્ષમાં મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણી થઇ. આ ચૂંટણીમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમત ન મળ્યો. સ્પષ્ટ બહુમત એટલે જ્યાં કોઈ પક્ષને ગૃહની કુલ બેઠકોમાંથી ઓછામાં ઓછી અડધી બેઠકો પ્રાપ્ત થાય. જ્યારે કોઈ પક્ષને સ્પષ્ટ બહુમત પ્રાપ્ત ન થાય ત્યારે તેવી સભાને […]
Read more મહારાષ્ટ્રનું મહાભારત – 1 -
Apr, 19
સંદેશ સમાચારપત્રમાં ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામે કોલમ લખતા રમેશ ઓઝા દ્વારા તથ્યહીન બેજવાબદાર રજૂઆત
૧૮ એપ્રિલ, ૨૦૨૧ના રોજ સંદેશ સમાચારપત્રમાં રમેશ ઓઝા નામના એક વ્યક્તિએ એક લખાણ લખ્યું. ગુજરાતી સમાચારપત્રોને તો મેં વર્ષોથી છેટાં રાખ્યા છે પણ એક વિદ્યાર્થીએ આ લખાણ મને મોકલ્યું તેથી વાંચવાનું થયું. લખાણ બાબાસાહેબના બંધારણ નિર્માણના પ્રયત્નોનું મૂલ્યાંકન કરવા વિષે હતું. અને એમ કરીને તેઓ ન્યાય કરવાનો દાવો કરી રહ્યા છે. આ લખાણને લેખ ન […]
Read more સંદેશ સમાચારપત્રમાં ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામે કોલમ લખતા રમેશ ઓઝા દ્વારા તથ્યહીન બેજવાબદાર રજૂઆતApr, 23Waiting for a Visa by Dr.B.R.Ambedkar (Translated in Gujarati by Dr.Vikalp R. Kotwal)
૧૪ એપ્રિલે આંબેડકર જયંતી નિમિત્તે આંબેડકરજીની આત્મકથા Waiting for a visaનો અનુવાદ અહીં આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરવાની જાહેરાત કરી હતી. પણ ટેકનીકલ અને અન્ય કારણોના લીધે એ તાત્કાલિક થઇ શક્યું નહિ. હવે સમસ્યાનું સમાધાન થઇ ગયું છે. આમ તો દરરોજ આત્મકથાનું એક પ્રકરણ પ્રકાશિત કરવાનું આયોજન હતું પણ હવે જેમકે મોડું થઇ ગયું […]
Read more Waiting for a Visa by Dr.B.R.Ambedkar (Translated in Gujarati by Dr.Vikalp R. Kotwal) -
Nov, 17
બિન-સચિવાલય પેપર સોલ્યુશન(ભારતનું બંધારણ વિષયના પ્રશ્નો)
નમસ્કાર મિત્રો, ઘણા અંતરાયો બાદ આખરે આજે બિન-સચિવાલય/ઓફિસ આસિસ્ટન્ટની પરિક્ષા લેવાઈ ગઈ. જેમ પરિક્ષા પદ્ધતિ સ્પષ્ટ હતી એ મુજબ ભારતના બંધારણના વિષયનું પરિક્ષામાં સૌથી વધુ ભારણ રહ્યું. આ વિષયમાંથી 25% પ્રશ્નપત્ર તૈયાર થયું હતું. આશા છે કે આપની પરિક્ષા સારી રહી હશે. પરિક્ષાના આગલા દિવસે સંવિધાન કરિયર એકેડેમી દ્વારા YouTubeની આપણી ચેનલ Vikalp Kotwal […]
Read more બિન-સચિવાલય પેપર સોલ્યુશન(ભારતનું બંધારણ વિષયના પ્રશ્નો)Oct, 15GPSC 2019 Prelims Solutions
અહીં માત્ર ભારતીય રાજ્યવ્યવસ્થા, ભારતીય અર્થતંત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી, કરન્ટ અફેર્સ અને ઈતિહાસના અમુક જ પ્રશ્નોનું સોલ્યુશન આપેલ છે. નાયબ મામલતદાર/નાયબ સેક્શન અધિકારીની પ્રાથમિક કસોટી અંગેના બ્લોગમાં જણાવ્યું હતું તે જ મુજબ GPSC વર્ગ 1/2ની પરીક્ષાનું સ્તર ધારણા મુજબ જ ઘણું ઊંચુ રહ્યું. આ સ્તર સાથે જ એ સ્પષ્ટ થાય કે UPSC અને GPSCની […]
Read more GPSC 2019 Prelims Solutions -
Aug, 16
શત્રુ સંપત્તિ(Enemy Property)
સંવિધાન કરિયર એકેડેમી – Dr.Vikalp R. Kotwal શત્રુ સંપત્તિ(Enemy Property) થોડા દિવસ પહેલા Gujarati Vidyarthi નામની YouTube channel માટે સાંપ્રત પ્રવાહોને લગતો વીડિઓ લેકચર તૈયાર કરવાનો થયો. આ વીડિઓ લેકચરની નીચે મુકેલી છે. લેક્ચરમાં જે શત્રુ સંપત્તિના વિષય પર ચર્ચા કરેલી છે તે વિગતો નીચે આપેલી છે જે વિદ્યાર્થીઓ પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગમાં લઇ શકે. […]
Read more શત્રુ સંપત્તિ(Enemy Property)May, 27નાયબ મામલતદાર / DySO મુખ્ય પરીક્ષાનું એનાલિસીસ
નાયબ મામલતદાર / DySO મુખ્ય પરીક્ષાનું એનાલિસીસ ૨૦૧૧થી શરુ થયેલ નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની સીધી ભરતીમાં અત્યાર સુધી લેવાયેલી તમામ મુખ્ય પરીક્ષાઓ કરતાં અલગ માળખા સાથે GPSC દ્વારા ૨૬ તારીખે મુખ્ય પરીક્ષા પૂર્ણ કરાઈ. ધારણા મુજબ જ પરીક્ષાનું સ્તર ઉમેદવારની યાદશક્તિ કરતા સમજશક્તિને ચકાસે તેવું વધુ હતું. પહેલા આ વર્ગ ૩ની મુખ્ય પરીક્ષામાં […]
Read more નાયબ મામલતદાર / DySO મુખ્ય પરીક્ષાનું એનાલિસીસ -
Nov, 4
GPSC – કરન્ટ અફેર્સના અમુક પ્રશ્નો
GPSC દ્વારા વર્ગ 1/2ની પ્રાથમિક કસોટીની answer keys જાહેર કરી દેવાઈ હોવાથી તેના પ્રશ્નોની ચર્ચા કરવાનું ટાળ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સીધા જ કોઈ પુસ્તકો કે ટેસ્ટ પેપર્સમાંથી પ્રશ્નો પૂછાતા હોય એવું ઓછું બનતું હોય છે. જો આપણી તૈયારી દરમિયાન બાનાવેલ નોટ્સ કે પ્રશ્નોમાંથી નજીકના પ્રશ્નો પરિક્ષાના પ્રશ્નપત્રોમાં મળી આવે તો તેથી સાબિત થાય કે આપણી […]
Read more GPSC – કરન્ટ અફેર્સના અમુક પ્રશ્નોOct, 22GPSC-1/2 Answer Keys(Indian Economy)
તારીખ 21 ઓક્ટોબર, 2018ના રોજ લેવાયેલ GPSC વર્ગ – 1,2ની પરીક્ષા અગાઉની પરિક્ષાઓ કરતાં ઘણી અઘરી સાબિત થઈ એ નિર્વિવાદીત બાબત છે. છતાં એ ચોક્કસ છે કે આ પરિક્ષાએ ગુજરાતના સ્પર્ધાત્મક પરિક્ષા જગતને એક નવો આયામ આપ્યો. નવાં, સારાં અને સાચાં વાંચન અને માર્ગદર્શનની મહત્તા દર્શાવી. પરિક્ષાના તમામ આયામોને એક બ્લોગમાં સમેટી લેવા શક્ય […]
Read more GPSC-1/2 Answer Keys(Indian Economy)
About
Teaching would remain the best Vikalp(option/alternative) for me perhaps for all times to come as I am seeing more of me with each day that passes with lectureship & writing. This is going to be one more platform other than books & classrooms where you will read me, where you will see me, where you will listen to me. A teacher in me that is an ardent advocate of study through books & face-to-face discussions has thought of placing myself on this giant medium of technology but it is still certain that I will always prefer books & face-to-face discussions as the right and the best means of study.
Read more
સનદી સેવાઓમાં જોડાવાની મારી અભિલાષા જ્યાં સુધી વાસ્તવિકતામાં ના પરિણામે ત્યાં સુધી ભણાવવું એ મારા માટે શ્રેષ્ઠ વિકલ્પ રહેશે. (જે રીતે વ્યાખ્યાતા અને લેખક તરીકે દિવસ પસાર થઇ રહ્યા છે તે જોતા કદાચ આવનાર તમામ સમય માટે ભણાવવું એ મારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહે.) પુસ્તકોથી આગળ હવે એક અલગ માધ્યમ મારફત તમે મને વાંચશો
અને વર્ગખંડથી આગળ હવે એક લાયદા સ્થાને મને જોશો અને સાંભળશો. મારી અંદરનો શિક્ષક કે જે પુસ્તકો અને પ્રત્યક્ષ ચર્ચાઓ જેવા સાધનોથી થતા પ્રત્યક્ષ અભ્યાસનો આગ્રહી રહ્યો છે તે ટેક્નોલોજીની મદદથી મને એક વિશાળ ફલક પર મૂકવા જઈ રહ્યો છે. છતાં એ ચોક્કસ છે કે હજુ પણ અગ્રતાના અધિક્રમમાં પુસ્તકો અને પ્રત્યક્ષ ચર્ચાઓ જ અગ્રીમ સ્થાન મેળવશે. તેથી જ તો વિડિઓ લેકચર્સનો ખ્યાલ મને કૃત્રિમતાભર્યો વિશેષ લાગ્યો છે.
Read more
Our Academy
History & Pedagogy
With the conviction of maintaining the standards of what I have always dreamed of achieving, with the determination of delivering the best I have always wanted, with the aspiration of being the one who can be attributed with the finest qualities in the field, it was on 24th October, 2014 that I announced the opening of my own coaching institute “SAMVIDHAAN Career Academy”.
Read more
Preamble
If 15th August is to be celebrated, if 26th January is to be celebrated, why not 26th November? It was with this thought that SAMVIDHAAN Career Academy celebrated Samvidhaan Divas/National Law Day on 26th November, 2014. It was heartening to find Government of India’s decision to observe it as Samvidhaan Divas in the year 2015 when the academy had already begun such observance in 2014.
Read more
Courses
Following is the list of the courses that we offer.
1) General Studies for UPSC Civil Services (IAS / IPS / IFS)
2) General Studies for GPSC Civil Services (Dy.Collector / Dy.S.P. / Mamlatdar)
3) Exclusive Course on Indian Polity & Governance
4) Public Administration as an Optional Subject
Read more
Our Publications
ભારતીય અર્થવ્યવસ્થા
વિજ્ઞાન અને ટેક્નોલોજી
બંધારણનો ચાર્ટ
IPCનો ચાર્ટ
Testimonials
Dhwani Shah
Hi, this is Dhwani, I have done GPSC - Dy. S.O./Dy.Mamlatdar exam course at Samvidhaan Career Academy. As of now, I have cleared this exam and many other examinations in my very first attempt. I am an E &C Engineer, but due to my inclination towards government job in administrative branch, I attended one orientation lecture of Vikalp sir at Samvidhaan. It was fair enough to clear my doubts and then I decided to go for the course. Dr. Vikalp Kotwal Sir is very enthusiastic, motivating and passionate about what he teaches in his respective field...
Read more
Nilesh Parmar
વિકલ્પ સર (ભાઈ), “નહિ જ્ઞાનેન સદશં પવિત્રમિહં વિદ્યતે” ને વાસ્તવિક જીવનમાં ચરિતાર્થ કરી આપવા બદલ તથા એક વિદ્યાર્થી કરતાં પણ સવિશેષ પારિવારિક સદસ્ય તરીકે સ્થાન આપવા બદલ હું આપનો ઋણી છુ. જે વિષયથી હું દૂર રહેતો હતો તે જ વિષય સાથે GPSC વર્ગ I & II માં મુખ્ય વિષય સાથે પરીક્ષા આપવા સક્ષમ બનાવવા બદલ આપ મારા માટે વિશિષ્ટ સ્થાન ધરાવો છો. મારા જીવનના ઘણાં ક્ષેત્રો માટે એક અવિરત માર્ગદર્શક તરીકેની ભૂમિકા આપ નિભાવી રહ્યા છો. શિક્ષકથી પણ વિશેષ “ગુરૂ ” તરીકે આપને સ્થાન આપતાં જરાપણ સંકોચ નથી. મારી જેમ અન્યના પણ હંમેશની જેમ પ્રેરણા અને પ્રકાશપૂંજ બની રહેશો...
Read more
Madhuri Shah
When I started preparing for UPSC Civil Services Exam, it was my fortune that in the first step of it I got teacher like Vikalp Sir. I really feel blessed for having such an apotheosis teacher like him. The way Vikalp sir taught us Constitution, it became one of my favorite subjects. Passion for civil services, humanity added to that, plus politeness and pleasant blend of deep knowledge in almost every subject and verbal skills make Vikalp Sir a Perfect teacher...
Read more