આદર્શ વર્ણનાત્મક ઉત્તરો
1) ભારતનું બંધારણ વિશ્વના અન્ય દેશોના બંધારણો કરતાં કઈ રીતે અલગ તરી આવે છે? ( 5 ગુણ ) – ભારતનું બંધારણ કદની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું બંધારણ છે. – તે સંસદીય સર્વોચ્ચત્તા અને ન્યાયિક સ્વતંત્રતાના સિધ્ધાંતોનો સમન્વય ધરાવે છે. – તે નહિ સંપૂર્ણ સમવાયી કે નહિ સંપૂર્ણ એકાત્મક તેવું અર્ધ-સમવાયીતંત્ર તૈયાર કરે […]