GPSC Class 1/2 material

GPSC Class 1/2 material

એક મુદ્દા ઉપર વીડિઓ લેક્ચર અને તે અંગેનું સાહિત્ય પૂરું પડયા બાદ ખાસ્સો એવો સમય વીતી ગયો છતાં કોઈ નવા મુદ્દા ઉપર ચર્ચા પૂરી ન પાડી શકવા બદલ ખેદ અનુભવું છુ. GPSC વર્ગ-1/2 ની જાહેરાત અને તેમાં પણ અભ્યાસક્રમનું બદલાયેલું સ્વરૂપ,આના કારણે એકેડેમીનું કામકાજ, ઉપરાંત તે મુજબના પુસ્તકો તૈયાર કરવાની જવાબદારીના કારણે વ્યસ્તતા ખૂબ વધી ગઈ […]