પ્રજાસત્તાક અને પ્રતિનિધિત્વ

પ્રજાસત્તાક અને પ્રતિનિધિત્વ

દેશનું બંધારણ. શું હોય આ બંધારણ? ભારતના બંધારણની વાત આવે ત્યારે સામાન્ય રીતે તેની ચર્ચા માત્ર આરક્ષણ, ડૉ. આંબેડકર જેવા મુદ્દાઓ સુધી સીમિત થઈ જતી હોય છે. આમ કરીને વાસ્તવમાં આપણે તે મહાન ગ્રંથને અજાણતા પણ અન્યાય કરી બેસીએ છીએ. આવો અન્યાય કર્યાનું લાંછન  આપણા પર ફરીવાર ન લાગે તે માટે આજે જાણીએ કે કોઈ […]

મહારાષ્ટ્રનું મહાભારત – 1

મહારાષ્ટ્રનું મહાભારત – 1

મહારાષ્ટ્ર પરનું હાલનું રાજકીય સંકટ રાજકીય દ્રષ્ટિકોણ વગર બંધારણીય દ્રષ્ટિકોણથી સમજીએ, સરળ શબ્દોમાં. 2019ના વર્ષમાં મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણી થઇ. આ ચૂંટણીમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમત ન મળ્યો. સ્પષ્ટ બહુમત એટલે જ્યાં કોઈ પક્ષને ગૃહની કુલ બેઠકોમાંથી ઓછામાં ઓછી અડધી બેઠકો પ્રાપ્ત થાય. જ્યારે કોઈ પક્ષને સ્પષ્ટ બહુમત પ્રાપ્ત ન થાય ત્યારે તેવી સભાને […]

સંદેશ સમાચારપત્રમાં ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામે કોલમ લખતા રમેશ ઓઝા દ્વારા તથ્યહીન બેજવાબદાર રજૂઆત

સંદેશ સમાચારપત્રમાં ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામે કોલમ લખતા રમેશ ઓઝા દ્વારા તથ્યહીન બેજવાબદાર રજૂઆત

૧૮ એપ્રિલ, ૨૦૨૧ના રોજ સંદેશ સમાચારપત્રમાં રમેશ ઓઝા નામના એક વ્યક્તિએ એક લખાણ લખ્યું. ગુજરાતી સમાચારપત્રોને તો મેં વર્ષોથી છેટાં રાખ્યા છે પણ એક વિદ્યાર્થીએ આ લખાણ મને મોકલ્યું તેથી વાંચવાનું થયું. લખાણ બાબાસાહેબના બંધારણ નિર્માણના પ્રયત્નોનું મૂલ્યાંકન કરવા વિષે હતું. અને એમ કરીને તેઓ ન્યાય કરવાનો દાવો કરી રહ્યા છે. આ લખાણને લેખ ન […]

Waiting for a Visa by Dr.B.R.Ambedkar (Translated in Gujarati by Dr.Vikalp R. Kotwal)

Waiting for a Visa by Dr.B.R.Ambedkar (Translated in Gujarati by Dr.Vikalp R. Kotwal)

  ૧૪ એપ્રિલે આંબેડકર જયંતી નિમિત્તે આંબેડકરજીની આત્મકથા Waiting for a visaનો અનુવાદ અહીં આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરવાની જાહેરાત કરી હતી. પણ ટેકનીકલ અને અન્ય કારણોના લીધે એ તાત્કાલિક થઇ શક્યું નહિ. હવે સમસ્યાનું સમાધાન થઇ ગયું છે. આમ તો દરરોજ આત્મકથાનું એક પ્રકરણ પ્રકાશિત કરવાનું આયોજન હતું પણ હવે જેમકે મોડું થઇ ગયું […]

બિન-સચિવાલય પેપર સોલ્યુશન(ભારતનું બંધારણ વિષયના પ્રશ્નો)

બિન-સચિવાલય પેપર સોલ્યુશન(ભારતનું બંધારણ વિષયના પ્રશ્નો)

  નમસ્કાર મિત્રો, ઘણા અંતરાયો બાદ આખરે આજે બિન-સચિવાલય/ઓફિસ આસિસ્ટન્ટની પરિક્ષા લેવાઈ ગઈ. જેમ પરિક્ષા પદ્ધતિ સ્પષ્ટ હતી એ મુજબ ભારતના બંધારણના વિષયનું પરિક્ષામાં સૌથી વધુ ભારણ રહ્યું. આ વિષયમાંથી 25% પ્રશ્નપત્ર તૈયાર થયું હતું. આશા છે કે આપની પરિક્ષા સારી રહી હશે. પરિક્ષાના આગલા દિવસે સંવિધાન કરિયર એકેડેમી દ્વારા YouTubeની આપણી ચેનલ Vikalp Kotwal […]

GPSC 2019  Prelims Solutions

GPSC 2019 Prelims Solutions

  અહીં માત્ર ભારતીય રાજ્યવ્યવસ્થા, ભારતીય અર્થતંત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી, કરન્ટ અફેર્સ અને ઈતિહાસના  અમુક જ પ્રશ્નોનું સોલ્યુશન આપેલ છે. નાયબ મામલતદાર/નાયબ સેક્શન અધિકારીની પ્રાથમિક કસોટી અંગેના બ્લોગમાં જણાવ્યું હતું તે જ મુજબ GPSC વર્ગ 1/2ની પરીક્ષાનું સ્તર ધારણા મુજબ જ ઘણું ઊંચુ રહ્યું. આ સ્તર સાથે જ એ સ્પષ્ટ થાય કે UPSC અને GPSCની […]

શત્રુ સંપત્તિ(Enemy Property)

શત્રુ સંપત્તિ(Enemy Property)

સંવિધાન કરિયર એકેડેમી  – Dr.Vikalp R. Kotwal શત્રુ સંપત્તિ(Enemy Property) થોડા દિવસ પહેલા Gujarati Vidyarthi નામની YouTube channel માટે સાંપ્રત પ્રવાહોને લગતો વીડિઓ લેકચર તૈયાર કરવાનો થયો. આ વીડિઓ લેકચરની નીચે મુકેલી છે. લેક્ચરમાં જે શત્રુ સંપત્તિના વિષય પર ચર્ચા કરેલી છે તે વિગતો નીચે આપેલી છે જે વિદ્યાર્થીઓ પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગમાં લઇ શકે. […]

નાયબ મામલતદાર / DySO મુખ્ય પરીક્ષાનું એનાલિસીસ

નાયબ મામલતદાર / DySO મુખ્ય પરીક્ષાનું એનાલિસીસ

નાયબ મામલતદાર / DySO મુખ્ય પરીક્ષાનું એનાલિસીસ ૨૦૧૧થી શરુ થયેલ નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની સીધી ભરતીમાં અત્યાર સુધી લેવાયેલી તમામ મુખ્ય પરીક્ષાઓ કરતાં અલગ માળખા સાથે GPSC દ્વારા ૨૬ તારીખે મુખ્ય પરીક્ષા પૂર્ણ કરાઈ. ધારણા મુજબ જ પરીક્ષાનું સ્તર ઉમેદવારની યાદશક્તિ કરતા સમજશક્તિને ચકાસે તેવું વધુ હતું. પહેલા આ વર્ગ ૩ની મુખ્ય પરીક્ષામાં […]

GPSC – કરન્ટ અફેર્સના અમુક પ્રશ્નો

GPSC – કરન્ટ અફેર્સના અમુક પ્રશ્નો

GPSC દ્વારા વર્ગ 1/2ની પ્રાથમિક કસોટીની answer keys જાહેર કરી દેવાઈ હોવાથી તેના પ્રશ્નોની ચર્ચા કરવાનું ટાળ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સીધા જ કોઈ પુસ્તકો કે ટેસ્ટ પેપર્સમાંથી પ્રશ્નો પૂછાતા હોય એવું ઓછું બનતું હોય છે. જો આપણી તૈયારી દરમિયાન બાનાવેલ નોટ્સ કે પ્રશ્નોમાંથી નજીકના પ્રશ્નો પરિક્ષાના પ્રશ્નપત્રોમાં મળી આવે તો તેથી સાબિત થાય કે આપણી […]

GPSC-1/2 Answer Keys(Indian Economy)

GPSC-1/2 Answer Keys(Indian Economy)

  તારીખ 21 ઓક્ટોબર, 2018ના રોજ લેવાયેલ GPSC વર્ગ – 1,2ની પરીક્ષા અગાઉની પરિક્ષાઓ કરતાં ઘણી અઘરી સાબિત થઈ એ નિર્વિવાદીત બાબત  છે. છતાં એ ચોક્કસ છે કે આ પરિક્ષાએ ગુજરાતના સ્પર્ધાત્મક પરિક્ષા જગતને એક નવો આયામ આપ્યો. નવાં, સારાં અને સાચાં વાંચન અને માર્ગદર્શનની મહત્તા દર્શાવી.  પરિક્ષાના તમામ આયામોને એક બ્લોગમાં સમેટી લેવા શક્ય […]