ડો.ભીમરાવ આંબેડકરજી
આંબેડકરજયંતી નિમિત્તે એક લેખ લખવાનું આમંત્રણ મળ્યું. મારા જીવનના આદર્શ એવા બાબાસાહેબ વિષે આ પ્રસંગે લખેલ લેખ રજૂ કરેલ છે. “By showing me injustice, he taught me to love justice.” – Roy Black “અન્યાય બતાવીને તેણે મને ન્યાયને પ્રેમ કરતાં શીખવ્યું.” – રોય બ્લેક ડો.ભીમરાવ આંબેડકરજી લખાણનું […]