GPSC MAINS/GS-1/MODEL TEST PAPER-1

 

નિમ્નલિખિત દરેક પ્રશ્નના 3 ગુણ માટે જવાબ આપો.

Answer each of the following questions for 3 marks.

1) સૂફીનો શાબ્દિક અર્થ શો થાય?

What is the meaning of the word ‘Sufi’?

 

2) સુભાષચંદ્ર બોઝનું આર્થિક આયોજનના ક્ષેત્રે યોગદાન જણાવો.

Write about Subhashchandra Bose’s contribution in the field of economic planning.

 

3) “નાલંદાનો વિગતવાર ઇતિહાસ એ બૌદ્ધ મહાયાનનો ઇતિહાસ ગણી શકાય” સમજાવો.

“The detailed history of Nalanda can be considered to be the history Buddha Mahayan.” Explain.

 

4) “હર્ષચરિતા” વિષે જણાવો.

Write about “Harshcharita”.

 

5) નંદકુંવર બા વિષે જણાવો.

Write about Nandkunwar Ba.

 

6) ટિપ્પણી નૃત્ય વિષે લખો.

Write about Tippani dance.

 

7) બન્ની ભરત વિષે લખો.

Write about Banni craft.

 

8) કાર્બન ફૂટપ્રિન્ટ એટલે શું?

What is Carbon Footprint?

 

9) ભારતની વસ્તીનીતિ વિષે જણાવો.

Write about India’s Population Policy.

 

10) ગુજરાતમાં મળી આવતા ખનીજો વિષે નોંધ તૈયાર કરો.

Write about the minerals found in Gujarat.

 

 

નિમ્નલિખિત દરેક પ્રશ્નના 5 ગુણ માટે જવાબ આપો.

Answer each of the following questions for 5 marks.

11) જૈન ધર્મમાં અહિંસાનો સિદ્ધાંત સમજાવો.

Explain the principle of Non-Violence in Jainism.

 

12) દારા શિકોહ વિષે જણાવો. તાજેતરમાં તે શા માટે ચર્ચામાં રહ્યા હતા?

Write about Dara Shikoh. Why was he in news recently?

 

13) મો.ક. ગાંધીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત સમજાવો.

Explain the principle of Trusteeship given by M.K.Gandhi.

 

14) ગુજરાતી સાહિત્યનો ગુજરાતી ચલચિત્રો ઉપરનો પ્રભાવ ઉદાહરણો દ્વારા સમજાવો.

How literature of Gujarati language has influenced Gujarati Cinema? Explain with suitable examples.

 

15) પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિઓ એટલે શું? અને તે કઈ કઈ છે?

What do you mean by primary economic activities? Which are the primary economic activities?

 

16) અનુસૂચિત જનજાતિમાં ‘અનુસૂચિત’ શું સૂચવે છે?

What does ‘Scheduled’ mean in ‘Scheduled Tribes’?

 

 

નિમ્નલિખિત દરેક પ્રશ્નના 10 ગુણ માટે જવાબ આપો.

Answer each of the following questions for 10 marks.

17) ડૉ.બાબાસાહેબ આંબેડકરનું બંધારણ ઘડવા સિવાયના ક્ષેત્રોમાં યોગદાન જણાવો.

Write about Dr.Babasaheb Ambedkar’s contribution in the fields other than framing the Constitution of              India.

 

18) “18મી સદીનું રાજકારણ ધર્મનિરપેક્ષ હતું” પૃથક્કરણ કરો.

“The politics of 18th century was secular in nature.” Analyze.

 

19) “બ્રિટિશર્સ દ્વારા ઊભી કરાયેલ વ્યવવસ્થા એ ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદના વિકાસ માટે જવાબદાર બની.” ચર્ચા કરો.

“The system established by Britishers became responsible for the development of modern nationalism in           India.” Discuss.

 

20) ગુજરાતમાં લોકજીવનમાં જોવા મળતી પશુશણગારની પરંપરા વિષે જણાવો.

Write about the tradition of decoration of animals in the folk-culture of Gujarat.

 

21) ભવાઇના ઉદભવથી લઈને તેમાં રહેલ સામાજિક અસમાનતાનો સંદર્ભ  સમજાવો.

Explain the context of social inequality in Bhavai since its origin.

 

22) “ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે.” સાબિત કરો.

“India is a country having unity in diversity.” Prove.

 

23) ભારતમાં સ્થળાંતર અને શહેરીકરણ વચ્ચેનો સંબંધ દર્શાવો.

What is the relation between migration and urbanization in India.

 

24) ભારતના સંદર્ભે ડેમોગ્રાફિક ડિવિડેંડના ખ્યાલનું પૃથક્કરણ કરો.

Analyze the concept of Demographic Dividend in Indian context.

 

25) ભારતના મુખ્ય જમીન સ્વરૂપો વિષે લખો.

Write about the main landforms of India.

 

 

 

Dr.Vikalp R. Kotwal

SAMVIDHAAN Career Academy & Publications

(M) 84697 43567

www.vikalpkotwal.org

1 thought on “GPSC MAINS/GS-1/MODEL TEST PAPER-1”

  1. Sirji in this question paper there are many questions are asked from NCERT directly!!!.
    Thank you sirji for Guidance …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *