નિમ્નલિખિત દરેક પ્રશ્નના 3 ગુણ માટે જવાબ આપો.
Answer each of the following questions for 3 marks.
1) સમવાયીતંત્રનો ખ્યાલ સમજાવો.
What is Federal System?
2) ભારતમાં જનહિત યાચિકાનો ખ્યાલ કેવી રીતે ઉદ્ભવ્યો?
How did the concept of Public Interest Litigation evolve in India?
3) રાજ્યપાલના હોદ્દા વિષે સમજ આપો.
Write about the post of Governor.
4) એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાની કેન્દ્ર સરકારના કાનૂની સલાહકાર તરીકે ભૂમિકા જણાવો.
Explain Attorney General of India’s role as a legal advisor to Central Government.
5) ભારતીય પરિષદ અધિનિયમ, 1861માં રહેલ વિકેન્દ્રીકરણ અંગેની જોગવાઇ જણાવો.
What were the provisions as regards decentralisation in Indian Councils Act, 1861?
6) ઇ-ગવર્નન્સ દ્વારા કેવી સરકાર બનાવવાનો આગ્રહ રખાય છે?
Which type of government E-Governance intends to create?
7) “અર્થશાસ્ત્ર”માં ‘અમાત્ય’ વિષે શું કહેવાયું છે?
What does “Arthshastra” say about ‘Amatya’?
8) માનવ વર્તન માટે નીતિશાસ્ત્રના નિર્ધારકો કયા?
What are the determinants of Ethics for Human behaviour?
9) વલણ માટેનું CAB મોડેલ સમજાવો.
Explain the CAB model of Attitude.
10) નીતિશાસ્ત્રની દ્રષ્ટિએ પ્રેમ એટલે શું?
What is Love from Ethical viewpoint?
નિમ્નલિખિત દરેક પ્રશ્નના 5 ગુણ માટે જવાબ આપો.
Answer each of the following questions for 5 marks.
11) 74મો બંધારણીય સુધારો અને વિકેન્દ્રીકરણ.
74th Constitutional Amendment and decentralization.
12) “બંધારણમાં સહવર્તી યાદી એ સમવાયિતાનું પ્રતિક છે.” સમજાવો.
“Concurrent list in the Constitution is the symbol of Federalism”. Explain.
13) લોક પ્રશાસનને એક પ્રક્રિયા તરીકે અને એક વિદ્યાશાખા તરીકે મૂલવો.
Evaluate Public Administration as a process and as a discipline.
14) નવા જાહેર વહીવટનું નવાપણું જણાવો.
Explain newness of New Public Administration.
15) શું માન્યતા અને વલણ એક જ બાબત છે?
Are beliefs and attitudes same thing?
16) નીતિશાસ્ત્રનું વિષયવસ્તુ સ્પષ્ટ કરો.
What is the subject-matter of Ethics?
નિમ્નલિખિત દરેક પ્રશ્નના 10 ગુણ માટે જવાબ આપો.
Answer each of the following questions for 10 marks.
17) “કાયદાના શાસનને જાળવી રાખવા માટે ન્યાયિક સમિક્ષાનો ખ્યાલ અનિવાર્ય છે.” સમજાવો.
“The concept of Judicial Review is inevitable to maintain Rule of Law.” Explain.
18) લોકસભાને સંસદનું ઉપલું ગૃહ કહેવાવું જોઈએ નહીં કે રાજ્યસભાને. સમજાવો.
Loksabha should be called Upper house of the parliament not Rajyasabha. Explain.
19) “ભારતના બંધારણની વિશેષતાઓ એ વાસ્તવમાં તેની મર્યાદાઓ છે.” પૃથક્કરણ કરો.
“The salient features of the Constitution of India are its limitations in reality.” Analyse.
20) “નાગરિક સમાજનો ખ્યાલ લોકતાંત્રિકરણને પ્રોત્સાહન આપે છે તેવું માનવું ભૂલભર્યું છે.” પૃથક્કરણ કરો.
“It is a misbelief that the concept of Civil Society encourages democratization.” Analyse.
21) “સુશાસનનો ખ્યાલ એ સાપેક્ષ રીતે ઉદભવ્યો છે”. સમજાવો.
“The concept of Good Governance evolved relatively.” Explain.
22) “સાંપ્રત સમયમાં સનદી સેવકો લોકશાહીમાં તેમની અપેક્ષિત ભૂમિકાથી વિપરીત વર્તી રહ્યા છે.” સ્પષ્ટ કરો.
“Civil Servants are not behaving the way they should behave in the democracy currently”. Clarify.
23) “આજનો વહીવટદાર એ ઉચ્ચ સ્તરની ભાવનાત્મક બુદ્ધિમત્તા ધરાવતો હોય તે અનિવાર્ય છે.” સમજાવો.
“It is imperative that today’s administrator has high level of Emotional Intelligence.” Explain.
24) “વ્યક્તિમાં માનવીય મૂલ્યોના વિકાસ માટે કુટુંબ અને સમાજની સાપેક્ષે શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા વધુ અગત્યની છે.” પૃથક્કરણ કરો.
“Educational Institutions have bigger role to play in the development of Human values in an individual than family and society.” Analyse.
25) “વહીવટમાં નૈતિકતા લાવવા માહિતી અધિકાર અને જાહેર સેવા અધિકાર એ બન્નેની પરસ્પરિકતા જરૂરી છે.” સમજાવો.
“To bring in morality in the administration, Right to Information and Right to Public Service should go hand in hand.” Explain.
Dr. Vikalp R. Kotwal
(M) 84697 43567
www.vikalpkotwal.org
Thanks to Sir
Thank you so much sir..
Thank you sir.its helping me a lot.