Current Affairs Test Papers for GPSC-1/2
અગાઉના બ્લોગમાં આપેલ 100 પ્રશ્નો બાદ અહીં બીજા 140 પ્રશ્નો મુકેલ છે. અગાઉના 100 પ્રશ્નોની answer keys એ બ્લોગમાં અપડેટ કરેલ છે જે આધારે આપ મૂલ્યાંકન કરી શકશો. વધુ પ્રશ્નો આવનાર બ્લોગમાં મેળવશો. SAMVIDHAAN Career Academy 1) રાજયપાલની નિયુક્તિના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સત્ય છે? i. રાજયપાલને નિયુક્ત કરવાની સત્તા રાષ્ટ્રપતિની […]