Current Affairs Test Papers for GPSC-1/2

અગાઉના બ્લોગના 140 પ્રશ્નોની answer keys તે બ્લોગમાં મુકાઇ છે.

આ સાથે અહીં બીજા 100 પ્રશ્નો મુકેલ છે.

  SAMVIDHAAN Career Academy  

 

1)    તાજેતરમાં નીચેનામાંથી કઈ ભાષા/ઓ શોધાઈ છે?

a)    વાલ્મીકિ

b)    મલ્હાર

c)    a અને b બંને

d)    એક પણ નહીં

 

2)    11મી વિશ્વ હિન્દી પરિષદ ક્યાં યોજાઇ હતી?

a)    મોરેશિયસ

b)    ભારત

c)    પાકિસ્તાન

d)    નેપાળ

 

3)    આ વર્ષનો બૈસાખી તહેવાર ક્યારે ઉજવાયો હતો?

a)    11 એપ્રિલ

b)    12 એપ્રિલ

c)    13 એપ્રિલ

d)    14 એપ્રિલ

 

4)    નીચેનામાંથી તાજેતરમાં કોને GI ટેગ મળ્યું?

a)    અદિલાબાદ ડોકરા

b)    વરંગલ ડરીઝ

c)    a અને b બંને

d)    એક પણ નહીં

 

5)    અદિલાબાદ ડોકરા કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે?

a)    મહારાષ્ટ્ર

b)    તેલંગણા

c)    કર્ણાટક

d)    ઉત્તરપ્રદેશ

 

6)    2017ના સરસ્વતી સમ્માન માટે કોની પસંદગી કરાઇ છે?

a)    સિતાંશુ યશચંદ્ર

b)    રાજેશ જોશી

c)    અજિત ખુલ્લર

d)    એક પણ નહીં

 

7)    2017ના સરસ્વતી સમ્માન માટે જેની પસંદગી કરાઇ છે તે કવિ કયા રાજ્યના છે?

a)    ગુજરાત

b)    પંજાબ

c)    રાજસ્થાન

d)    એક પણ નહીં

 

8)    “સત્યાગ્રહ સે સ્વચ્છાગ્રહ” ઝુંબેશની શરૂઆત શેની યાદમાં કરાઇ છે?

a)    ખેડા સત્યાગ્રહ

b)    અમદાવાદ સત્યાગ્રહ

c)    બારડોલી સત્યાગ્રહ

d)    ચંપારણ સત્યાગ્રહ

 

9)    કેન્દ્રિય કેબિનેટે તાજેતરમાં કયા રાજયમાં અનુસૂચિત વિસ્તારો ઘોષિત કરવાને મંજૂરી આપી છે?

a)    ગુજરાત

b)    મધ્યપ્રદેશ

c)    ઓડિશા

d)    એક પણ નહીં

 

10)    ભારતમાં લોકસભા અને વિધાનસભાઓની એક સાથે ચૂંટણી કરવા સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે?

a)    ભૂતકાળમાં ક્યારેય આ રીતે એક સાથે ચૂંટણીઓ કરાઇ નથી

b)    તાજેતરમાં કાયદા પંચે આ રીતે એક સાથે ચૂંટણીઓ કરવાની ભલામણ કરી છે

c)     a અને b બંને

d)    એક પણ નહીં

 

11)    સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે?

a)    આજ સુધી કોઈ મુખ્ય ન્યાયાધીશને દૂર કરાયા નથી

b)    દિપક મિશ્રા એ પહેલા મુખ્ય ન્યાયાધીશ છે કે જેમની વિરુધ્ધ આ પ્રકારનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે

c)     a અને b બંને

d)    એક પણ નહીં

 

12)     સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા?

a)      જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા

b)      જસ્ટિસ બાનુમથી

c)       જસ્ટિસ ફાતિમા બીવી

d)       એક પણ નહીં

 

13)    હાલમાં સર્વોચ્ચ અદાલતમાં કેટલા મહિલા ન્યાયાધીશ/શો છે?

a)    એક

b)    બે

c)    ત્રણ

d)    એક પણ નહીં

 

14)    શિડ્યુલ H દવાઓ વિષે નીચેનામાંથી શું સાચું છે?

a)    તે સૌથી મોંઘી દવાઓ છે

b)    તેમનું ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ ન કરી શકાય

c)    a અને b બંને

d)    એક પણ નહીં  

 

15)    Competition Commission of Indiaએ તાજેતરમાં નીચેનામાંથી કઈ કંપની ઉપર online web searchમાં પોતાના

પ્રભાવનો ઉપયોગ કરવા બદલ દંડ ફટકાર્યો?

a)    Yahoo

b)    Google

c)    Apple

d)    એક પણ નહીં

 

16)    National Commission for Safai Karmacharis એ શેના દ્વારા રચવામાં આવેલી સંસ્થા છે?

a)    બંધારણ

b)    સામાન્ય કાયદો

c)    કારોબારી ઠરાવ

d)    એક પણ નહીં

 

17)    નવી રચાયેલ Defence Planning Committeeના અધ્યક્ષ કોણ રહેશે?

a)      પ્રધાનમંત્રી

b)      રાષ્ટ્રપતિ

c)       રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર

d)      Chiefs of Staff Committeeના અધ્યક્ષ

 

18)    National Commission for Minorities એ શેના દ્વારા રચવામાં આવેલી સંસ્થા છે?

a)    બંધારણ

b)    સામાન્ય કાયદો

c)    કારોબારી ઠરાવ

d)    એક પણ નહીં

 

19)    તાજેતરમાં પશ્ચિમીય ક્ષેત્રિય પરિષદની બેઠક ક્યાં મળી હતી?

a)    ગાંધીનગર

b)    મુંબઈ

c)    જયપુર

d)    એક પણ નહીં

 

20)    કુલ કેટલી ક્ષેત્રિય પરિષદો છે?

a)    બે

b)    ત્રણ

c)    ચાર

d)    પાંચ

 

21)    ક્ષેત્રિય પરિષદના અધ્યક્ષ કોણ હોય છે?

a)    તે ક્ષેત્રના મુખ્યમંત્રીઓમાંના એક

b)    પ્રધાનમંત્રી

c)    ગૃહમંત્રી

d)    તે ક્ષેત્રના રાજ્ય ગૃહમંત્રીઓમાંના એક

 

22)    ક્ષેત્રિય પરિષદો એ કયા પ્રકારની સંસ્થાઓ છે?

a)    બંધારણીય સંસ્થાઓ    

b)    વૈધાનિક સંસ્થાઓ

c)    કારોબારી ઠરાવ દ્વારા રચાયેલી સંસ્થાઓ

d)    એક પણ નહીં

 

23)    નીચેનામાંથી કયું/કયા વિધાન સત્ય છે?

a)    એક ઉમેદવાર ઘણી બધી બેઠકો પરથી ચૂંટણી લડી શકે

b)    ચૂંટણી પંચનો મત છે કે ઉમેદવારને એક જ બેઠક પરથી ચૂંટણી લડવાની પરવાનગી હોવી જોઈએ

c)    a અને b બંને

d)    એક પણ નહીં

 

24)    POSHAN અભિયાન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું?

a)    5 માર્ચ, 2018

b)    8 માર્ચ, 2018

c)    3 એપ્રિલ, 2018

d)    એક પણ નહીં

 

25)    POSHAN અભિયાન કોના માટે છે?

a)      બાળકો

b)      મહિલાઓ

c)       a અને b બંને

d)      એક પણ નહીં

 

26)    તાજેતરમાં ભારત સરકારે કયા અંતઃસ્ત્રાવની આયાત ઉપર પ્રતિબંધ લાદ્યો?

a)    વાસોપ્રેસિન

b)    કોર્ટિસોલ

c)    ટેસ્ટોસ્ટેરોન

d)    ઓક્સિટોસીન

 

27)    નીચેનામાંથી કયા નેતા એપ્રિલમાં જન્મ્યા હતા?

a)      એમ.કે.ગાંધી

b)      મદન મોહન માલવિયા

c)       જવાહરલાલ નહેરુ

d)      ડો.બી.આર.આંબેડકર

 

28)    FSSAIનો પ્રોજેકટ ધૂપ શેના વિષે છે?

a)   પ્રોટીન

b)      હિમોગ્લોબિન

c)       વિટામિન D

d)      એક પણ નહીં

 

29)    કાયદા પંચે તાજેતરમાં નીચેનામાંથી શેણે બંધારણના અનુચ્છેદ 12 હેઠળ રાજ્ય તરીકે વર્ગીકૃત કરવાની ભલામણ કરી છે?

a)    National Housing Bank

b)    Telecom Regulatory Authority of India

c)    Central Board of Film Certification  

d)    Board of Control for Cricket in India

 

30)    સનદી સેવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

a)    13 એપ્રિલ

b)    14 એપ્રિલ

c)    21 એપ્રિલ

d)    25 એપ્રિલ

 

31)    આતંકવાદ વિરોધી એવું Peace Mission કોના નેજા હેઠળ હાથ ધરવામાં આવે છે?

a)    Shanghai Cooperation Organization

b)    SAARC

c)    BIMSTEC

d)    એક પણ નહીં

 

32)    નીચેનામાંથી કયા દેશે તાજેતરમાં ભારતને વૉચ લિસ્ટમાં મૂક્યો?

a)    UK

b)    USA

c)    કેનેડા

d)    પાકિસ્તાન

 

33)    Asian Infrastructure Investment Bankનું વડુ મથક ક્યાં આવેલું છે?

a)    દિલ્હી

b)    બેઈજિંગ

c)    માલે

d)    શાંઘાઇ

 

34)    નીચેનામાંથી કયું/કયા વિધાન સત્ય છે?

a)      ભારત પોતાની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોમાંની લગભગ 85% OPEC દેશો પાસેથી સંતોષે છે

b)      OPEC દેશો એશિયાના દેશોને ક્રૂડ ઓઇલ વેચતી વખતે વધુ કિંમત વસૂલે છે

c)       a અને b બંને

d)      એક પણ નહીં

 

35)    તાજેતરમાં વેઈસ્બેડન પરિષદ ક્યાં યોજાઇ હતી?  

a)    સ્વિત્ઝરલેન્ડ

b)    ભારત

c)    જર્મની

d)    USA

 

36)    નીચેનામાંથી શેણે World Heritage site તરીકે વર્ગીકૃત કરી શકાય?

a)    ફક્ત કુદરતી

b)    ફક્ત માનવસર્જિત

c)    a અને બ બંને

d)  એક પણ નહીં

 

37)    World Press Freedom Prize કોને આપવામાં આવ્યું?

a)    બોબ વુડવર્ડ

b)    કાર્લ બર્નસ્ટેઇન

c)    મહમુદ અબુ ઝઈદ

d)    એક પણ નહીં

 

38)    World Press Freedom Index કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે?

a)    ઓક્સફામ

b)    સંયુક્ત રાષ્ટ્રો

c)    રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ

d)    એક પણ નહીં

 

39)    વર્ચ્યુયલ કરન્સીઝ સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે?

a)    તે કાનૂની નાણું છે

b)    RBIએ બેન્કોને તે સ્વીકારવા કહ્યું છે

c)    a અને b બંને

d)    એક પણ નહીં

 

40)    Indian Accounting Standards સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે?

a)    તે 1 એપ્રિલ, 2018થી લાગુ છે

b)    તે ભારતીય હિસાબી નિયમોને International Financial Reporting Standards સાથે બંધબેસતા કરવાનો પ્રયત્ન કરે છે

c)    a અને b બંને

d)    એક પણ નહીં

 

41)    ભારતમાં રેમિટન્સીસ સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે?

a)    ભારતમાં Liberalised Remittances Scheme લાગુ છે

b)    બેન્કોએ હવે Liberalised Remittances Scheme હેઠળ રોજના વ્યવહારોનો રિપોર્ટ આપવાનો રહેશે

c)    a અને b બંને

d)    એક પણ નહીં

 

42)    તાજેતરમાં નીચેનામાંથી કઈ કંપનીએ ભારત સાથેના Double Taxation Avoidance Agreement હેઠળ Mutual Agreement Procedureને લાગુ કર્યું છે?

a)      વોડાફોન

b)     નોકીયા

c)      IBM

d)     માઈક્રોસોફ્ટ

 

43)    પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે?

a)   તે વર્ષ 2016માં લોન્ચ કરાઇ હતી

b) તે એવા ખેડૂતો માટે ફરજિયાત છે કે જેમણે સંસ્થાકીય લોન(institutional loan) લીધેલ હોય

c) a અને b બંને

d) એક  પણ નહીં

 

44)    NIIF એ કેવા પ્રોજેક્ટ્સને નાણાં પૂરા પાડે છે?

a)      બ્રાઉનફિલ્ડ

b)      ગ્રીનફિલ્ડ

c)      a અને b બંને

d)      એક પણ નહીં

 

45)    Commonwealth Organization સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે?

a)      તાજેતરમાં તેણે Commonwealth Innovation Index તૈયાર કર્યો

b)      તાજેતરમાં તેણે Commonwealth Innovation Fund તૈયાર કર્યું

c)      a અને b બંને

d)      એક પણ નહીં

 

46)    ભારતે “Innovate in India for inclusiveness project” માટે નીચેનામાંથી કોની સાથે લોન કરાર ઉપર તાજેતરમાં હસ્તાક્ષર કર્યા?

a)      UNESCO

b)      WIPO

c)      વિશ્વ બેન્ક

d)      એક પણ નહીં

 

47)    ભારત કવચ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે?

a)      IIT દિલ્હી

b)      BARC

c)      a અને b બંને

d)      એક પણ નહીં

 

48)    Point Nemo સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે?

a)      તે ‘Ocean point of inaccessibility’ તરીકે પણ ઓળખાય છે

b)      તે દરિયાકિનારાથી સૌથી દૂરનું બિંદુ છે

c)      a અને b બંને

d)      એક પણ નહીં

49)    Odilorhabdins શું છે?

a)      તાજેતરમાં શોધાયેલ જૈવિક વ્યવસ્થાની નવી શ્રેણી

b)      તાજેતરમાં શોધાયેલ સરિસૃપ વર્ગની નવી પ્રજાતિ

c)      તાજેતરમાં શોધાયેલ એન્ટિબાયોટિક દવાઓનો નવો વર્ગ

d)      એક પણ નહીં

 

50)      Parker Solar Probe સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે?

a)      તે માનવજાતનૂ સૂર્ય પરનું પહેલું મિશન છે

b)      તે ISRO દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે

c)      a અને b બંને

d)      એક પણ નહીં

51)    POCSO અધિનિયમ કોના વિષે છે?

a)    અનુસૂચિત જાતિઓ

b)    અનુસૂચિત જનજાતિઓ

c)    મહિલાઓ

d)    બાળકો

 

52)    મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી One Stop Centres યોજના વિષે નીચેનામાંથી શું સાચું છે?

a)    તે મહિલાઓ માટે છે

b)    તેના માટે નિર્ભયા ફંડમાંથી નાણાં પૂરા પાડવામાં આવે છે

c)    a અને b બંને

d)    એક પણ નહીં

 

53)    Women Entrepreneurship Platformને પ્રોત્સાહન આપવા કયા અભિનેતાએ નીતિ આયોગ સાથે જોડાણ કર્યું છે?

a)    આમિર ખાન

b)    રિતિક રોશન

c)    સુશાન્ત સિંઘ રાજપૂત

d)    ઈરફાન ખાન

 

54)    નીચેનામાંથી કયા દેશમાં તાજેતરમાં ગર્ભપાત ઉપર લોકમત લેવાયો હતો?

a)    ઈંગ્લેન્ડ

b)    ન્યુઝીલેન્ડ

c)    આયર્લેન્ડ

d)    અમેરિકા

 

55)    સ્વચ્છ સર્વેક્ષણ 2018 મુજબ કયું શહેર સૌથી સ્વચ્છ છે?

a)    અમદાવાદ

b)    ઈન્દોર

c)    મૈસૂરુ

d)    શ્રીનગર

 

56)    બંધારણનો કયો અનુચ્છેદ આંતર-રાજ્ય પરિષદ માટે જોગવાઈ ધરાવે છે?

a)    260

b)    263

c)    272

d)    285

 

57)    પુંછી આયોગ શેના સંદર્ભે ભલામણો કરવા રચાયું હતું?

a)    કેન્દ્ર-રાજ્ય સંબંધો

b)    BCCI

c)    જમીન સુધારણા

d)    કૃષિ આધુનિકરણ

 

58)    ગણેશ લાલ કયા રાજ્યના રાજયપાલ તરીકે નિયુક્ત થયા છે?

a)    તમિલનાડુ

b)    ઓડિશા

c)    સિક્કિમ

d)    મધ્યપ્રદેશ

 

59)    કેન્દ્રિય કેબિનેટે તાજેતરમાં કઈ ગ્રૂપ A સેવાને મંજૂરી આપી?

a)    Indian Teacher Service

b)    Indian Petroleum & Explosives Safety Service

c)    Indian Skill Service

d)    Indian Innovation Service

 

60)    આઈરિશ બંધારણનો કયો સુધારો તાજેતરમાં ચર્ચામાં હતો?

a)    પાંચમો

b)    આઠમો

c)    બારમો

d)    ઓગણીસમો

 

61)    પાયરોજન ટેસ્ટ શું છે?

a)    પાયથાગોરસ પ્રમેયને સાબિત કરવા માટેની ગણતરી

b)    કલાઇમેટ ચેન્જની તીવ્રતા નક્કી કરવા માટેનું પર્યાવણીય સંશોધન

c)    તંદુરસ્ત સસલામાં દવા દાખલ કરીને તેના શારીરિક તાપમાનમાં થતો વધારો માપવાનો ટેસ્ટ

d)    એક પણ નહીં

 

62)     હવે Directorate General of Anti Dumping Duties and Allied Duties કયા નામે ઓળખાશે?

a)      Directorate General of Fair Trade Practices

b)      Directorate General of Controlled Trade

c)       Directorate General of Competitive Trade

d)       Directorate General of Trade Remedies

 

63)    પ્રધાનમંત્રી વય યોજના કઈ ઉંમરના લોકો માટે છે?

a)    40 વર્ષ અને તેથી વધુ

b)    50 વર્ષ અને તેથી વધુ

c)    60 વર્ષ અને તેથી વધુ

d)    70 વર્ષ અને તેથી વધુ

 

64)    કયો કાર્યક્રમ હવે પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ તરીકે ઓળખાશે?

a)    Multi-Sectoral Development Programme

b)    સામુદાયિક વિકાસ કાર્યક્રમ

c)    રાષ્ટ્રીય સેવા વિસ્તરણ  

 

d)    Common Minimum Programme  

 

65)    કાનૂની રીતે ઓછામાં ઓછી કેટલી ઉંમરની વ્યક્તિ સિનિયર સીટીઝન ગણાય?

a)    50 વર્ષ

b)    58 વર્ષ

c)    60 વર્ષ

d)    80 વર્ષ

 

66)    તાજેતરમાં લોન્ચ થયેલી રાષ્ટ્રીય બાયોફ્યુયલ નીતિમાં બાયોફ્યુઅલ્સને કેટલી શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે?

a)    બે

b)    ત્રણ

c)    ચાર

d)    પાંચ

 

67)    WHOની ભલામણો અનુસાર આપણા રોજના ખોરાકની કેલરીમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ કેટલાથી વધારે ન હોવું જોઈએ?

a)      1%

b)      5%

c)       10%

d)      20%

 

68)    National Institute of Mental Health Rehabilitation ક્યાં સ્થાપવામાં આવશે?

a)    બેંગાલુરુ

b)    ભોપાલ

c)    વડોદરા

d)    ગૌહાટી

 

69)    નીચેનામાથી કયું લિસ્ટ WHO દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે?

a)    Essential Medicines List

b)    Essential Diagnostics List

c)    a અને b બંને

d)    એક પણ નહીં

 

70)    પહેલી રાષ્ટ્રીય રમતગમત યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવનાર છે?

a)    સિક્કિમ

b)    ઓડિશા

c)    મણિપુર

d)    આસામ

 

71)    સમગ્ર શિક્ષા યોજના ક્યાં સુધીના શિક્ષણ માટે છે?

a)    8મુ ધોરણ

b)    10મુ ધોરણ

c)    12મુ ધોરણ     

 

d)    સ્નાતક કક્ષા

 

72)    Bharat Inclusive Initiative કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે?

a)    IIT-દિલ્હી

b)    AIIMS

c)    નીતિ આયોગ

d)    IIM-અમદાવાદ

 

73)    PRAAPTI એપ્લિકેશન શેના માટે લોન્ચ કરાઇ છે?

a)    આરોગ્ય ક્ષેત્ર

b)    શિક્ષણ ક્ષેત્ર

c)    ઔદ્યોગિક ક્ષેત્ર

d)    પાવર ક્ષેત્ર

 

74)    તાજેતરમાં ક્યાં ASEAN India Film Festival યોજાયો હતો?

a)    ભારત

b)    ઇન્ડોનેશિયા

c)    મલેશિયા

d)    સિંગાપોર

 

75)    Regional Anti-Terrorist Structure(RATS) શેનું અંગ છે?

a)      SAARC

b)      BIMSTEC

c)       SCO

d)      UNO

 

76)    RIMPAC સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે?

a)    ભારતનું RIMPACમાં ઓબ્ઝર્વર સ્ટેટસ છે

b)    આ વખતે અમેરિકાએ RIMPACમાં ચીનને આમંત્રિત કર્યું નથી

c)    a અને b બંને

d)    એક પણ નહીં

 

77)    અમેરિકાએ કયા દેશ સાથેની પરમાણુ સંધિમાંથી પોતાનું સભ્યપદ પાછુ ખેંચી લેવાની જાહેરાત કરી છે?

a)      ઈરાક

b)      ઈરાન

c)       અફઘાનિસ્તાન

d)      ભારત

 

78)    Permanent Residency યોજના કયા વિદેશીઓ માટે છે?

a)   જે ભારતમાં ઓછામાં ઓછા 7 વર્ષ રહે

b)      જે Overseas Citizens of India હોય

c)       જે FDIના માધ્યમથી ભારતમાં ઓછામાં ઓછું રૂ.10 કરોડનું રોકાણ કરે

d)      એક પણ નહીં

 

79)    ભારતે WHO Framework Convention on Tobacco Control સંદર્ભે શું કરવાનો નિર્ણય કર્યો છે?

 

a)    સહી કરવાનો

b)    રેટીફાય કરવાનો

c)    a અને b બંને

d)    એક પણ નહીં

 

80)    Asian Development Bankનું વડુ મથક ક્યાં આવેલું છે?

a)    ભારત

b)    ફિલિપાઈન્સ

c)    માલ્દીવ્ઝ

d)    ચીન

 

81)    NAFTA એ અમેરિકા અને કોની વચ્ચેનો કરાર છે?

a)    કેનેડા

b)    મેક્સિકો

c)    a અને b બંને

d)    એક પણ નહીં

 

82)    કોલમ્બિયા સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે?

a)    તે લેટિન અમેરિકાનો દેશ છે

b)    તે હમણાં NATOનો ગ્લોબલ પાર્ટનર બન્યો

c)    a અને b બંને

d)    એક પણ નહીં

 

83)    અમેરિકા દ્વારા ભારતના કયા સ્ટોક એક્સચેન્જને Designated Offshore Securities Market તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે?

a)    કલકત્તા સ્ટોક એક્સચેન્જ

b)    અમદાવાદ સ્ટોક એક્સચેન્જ

c)    બોમ્બે સ્ટોક એક્સચેન્જ

d)    નેશનલ સ્ટોક એક્સચેન્જ

 

84)    FDI Confidence Index કોના દ્વારા બનાવવામાં આવ્યો છે?

a)      એ.ટી.કિઅર્ની

b)      મિલ્ટન ફ્રાય્ડમેન

c)       પૉલ સેમ્યુલ્સન

d)      એક પણ નહીં

 

85)    NABH નિર્માણ પહેલ એ શેના માટે છે?  

a)    કૃષિ

b)    MSMEs

c)    ડિજિટલાઈઝેશન

d)    એરપોર્ટ્સ

 

86)    E-વાહનો માટે તાજેતરમાં સરકારે કઈ નંબર પ્લેટ્સ મંજૂર કરી છે?

a)    લાલ

b)    ભૂરી

c)    લીલી

d)  કાળી

 

87)    પ્રસ્તાવિત ઝોજી લા બોગદું ક્યાં આવેલું છે?

a)    ત્રિપુરા

b)    જમ્મુ-કશ્મીર

c)    હિમાચલ પ્રદેશ

d)    નાગાલેન્ડ

 

88)    ભારતમાં કયો દિવસ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

a)    5 મે

b)    10 મે

c)    11 મે

d)    13 મે

 

89)    ભારતે જાતે બનાવેલું પહેલું એરક્રાફ્ટ હંસા 3નું ક્યારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું?

a)    13 મે, 1998

b)    11 મે, 1998

c)    5 મે, 1999

d)    10 મે, 1999

 

90)    બંગબંધુ એ કયા દેશનો ઉપગ્રહ છે?

a)    ભારત

b)    મ્યાનમાર

c)    બાંગ્લાદેશ

d)    માલ્દીવ્ઝ

 

91)    ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઇકોસિસ્ટમ વિકસાવવા માટે નીતિ આયોગે કોની સાથે કરાર કર્યા છે?

a)    માઈક્રોસોફ્ટ

b)    IBM

c)    Apple

d)    ગૂગલ

 

92)    હમણાં લોન્ચ થયેલ માસ્કોટ “IP-નાની” શેના માટે છે?

a)      Internet Protocol

b)     Intellectual Property

c)      Important Policies

d)     Immediate Policing

 

93)    CIPAM શેના હેઠળ કામ કરે છે?

a)   ગૃહ વિભાગ

b)   DIPP

c)    DIPAM

d)   તે કોઈ વિભાગ હેઠળ નથી

 

94)    NASAના કયા મિશને તાજેતરમાં પૃથ્વી પર તાજા પાણીની પુનઃવહેંચણીની પુષ્ટિ કરી છે?

a)      Curiosity

b)      Juno

c)      Cassini-Huygens

d)      GRACE

 

95)    ToneTag ટેક્નોલોજી કયા તરંગોની મદદથી ડેટા ટ્રાન્સફરની સુવિધા કરે છે?

a)      પ્રકાશ

b)      ધ્વનિ

c)      a અને b બંને

d)      એક પણ નહીં

 

96)    તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે શેને સરકારી સંપત્તિ તરીકે જાહેર કરી છે?

a)      વાઘની ચામડી

b)      હાથીદાંત

c)      ભૂંડના હ્રદયનો વાલ્વ

d)      એક પણ નહીં

 

97)    અસિતા પ્રોજેકટ કઈ નદી વિષે છે?

a)      ગંગા

b)      યમુના

c)      સરસ્વતી

d)      નર્મદા

 

98)    કયો દિવસ આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ તરીકે ઉજવાય છે?

a)      2 મે

b)      13 મે

c)      19 મે

d)       22 મે

99)    ભારતમાં ગ્રીન ક્રિકેટ શું છે?

a)      જંગલમાં ક્રિકેટ રમવા વિષે

b)      BCCIના ક્રિકેટની પર્યાવણીય અસરો ઘટાડવા માટેના પ્રયત્નો

c)      પર્યાવરણીય જાગૃતિ ફેલાવવા માટે ક્રિકેટના સાધનોમાં લીલા રંગનો ઉપયોગ

d)      એક પણ નહીં

 

100)    Network for Spectrum પ્રોજેકટ શેના વિષે છે?

a)   ટેલિકમ્યુનિકેશન કંપનીઝ વચ્ચે નવા સ્પેક્ટ્રમની ફાળવણી વિષે

b)   તમામ ટેલિકમ્યુનિકેશન કંપનીઝના સ્પેક્ટ્રમને એકબીજા સાથે જોડાવા વિષે

c)   સંરક્ષણ સેવાઓ માટે વૈકલ્પિક સંદેશાવ્યવહાર નેટવર્ક

d)   એક પણ નહીં

 

  Dr.Vikalp R. Kotwal   

www.vikalpkotwal.org

 

Ahmedabad – (M) 63535 00816

Gandhinagar – (M) 84697 43567

1 thought on “Current Affairs Test Papers for GPSC-1/2”

  1. Hello Sir,
    I want to download these test papers.
    I want to know that how can I download these??? Because there is a no option for downloading.. So I your help if it’s possible.
    Thank you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *