અગાઉના બ્લોગમાં આપેલ 100 પ્રશ્નો બાદ અહીં બીજા 140 પ્રશ્નો મુકેલ છે.
અગાઉના 100 પ્રશ્નોની answer keys એ બ્લોગમાં અપડેટ કરેલ છે જે આધારે આપ મૂલ્યાંકન કરી શકશો.
વધુ પ્રશ્નો આવનાર બ્લોગમાં મેળવશો.
SAMVIDHAAN Career Academy
1) રાજયપાલની નિયુક્તિના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સત્ય છે?
i. રાજયપાલને નિયુક્ત કરવાની સત્તા રાષ્ટ્રપતિની છે ii. રાજયપાલને નિયુક્ત કરતાં અગાઉ રાષ્ટ્રપતિએ તે રાજ્યના મુખ્યમંત્રી સાથે મંત્રણા કરવાની રહે iii. પૂર્વ પ્રધાનમંત્રીને રાજયપાલ તરીકે નિયુક્ત ન કરી શકાય a) ફક્ત 1 b) 1 અને 2 c) 1 અને 3 d) બધાં
2) ઉત્તરપૂર્વીય રાજ્યોમાંથી કયું એ પહેલું રાજ્ય છે કે જેને Open Defecation free રાજ્ય તરીકે જાહેર કરાયું હતું? a) અરુણાચલ પ્રદેશ b) સિક્કિમ c) નાગાલેન્ડ d) આસામ
3) ભિમા-કોરેગાઓં કયા રાજ્યમાં આવેલું છે? a) બિહાર b) ઉત્તરપ્રદેશ c) મધ્યપ્રદેશ d) મહારાષ્ટ્ર
4) છાઉ નૃત્ય સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે? i. તે ઉત્તર ભારતનું નૃત્ય છે ii. તેનો સમાવેશ UNESCOના Representative list of intangible cultural heritage of humanityમાં કરાયેલ છે iii. તેમાં શાસ્ત્રીય હિન્દુ મહાકાવ્યોના પ્રસંગોને દર્શાવવામાં આવે છે a) ફક્ત 1 b) 2 અને 3 c) ફક્ત 3 d) 1 અને 3
5) ભાંભરાં પાણી(brackish water)ના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું છે? a) તેમાં દરિયાના પાણી કરતાં વધુ ખારાશ હોય છે b) ચીલ્કા તળાવ એ ભારતનું ખરા પાણીનું સૌથી મોટું તળાવ છે c) a અને b બંને d) ઉપરનામાંથી એક પણ નહીં
6) નીચેનામાંથી કયું રાજ્ય એ હાઇ રિસ્ક પ્રેગ્નન્સી પોર્ટલ લોન્ચ કરનારું પહેલું રાજ્ય બન્યું? a) ગુજરાત b) કર્ણાટક |
c) જમ્મુ- કશ્મીર
d) હરિયાણા
7) ઊંડા દરિયામાં થયેલ જ્વાળામુખી વિસ્ફોટ “હાવરે” નીચેનામાંથી કયા દેશમાં જોવા મળ્યો? a) દક્ષિણ આફ્રિકા b) ન્યુઝીલેન્ડ c) માલ્દીવ્ઝ d) ઉપરનામાંથી એક પણ નહીં
8) નીચેનામાંથી કયો દેશ વિશ્વનો પ્રથમ દેશ બન્યો કે જેણે પુરુષો અને સ્ત્રીઓ માટે સમાન વેતનને કાનૂની દરજ્જો આપ્યો હોય? a) ન્યુઝીલેન્ડ b) આયર્લેન્ડ c) આઈસલેન્ડ d) સ્વિડન
9) કયા રાજયમાં મકર સક્રાંતિ એ ‘માઘી’ તરીકે ઉજવાય છે? a) રાજસ્થાન b) ઉત્તરપ્રદેશ c) મહારાષ્ટ્ર d) પંજાબ
10) INSV તારિણીના સંદર્ભે શું સાચું છે? a) તેમાં ભારતીય જળસેનાની સંપૂર્ણપણે મહિલાઓની બનેલી ટુકડી છે b) તેને હમણાં જ Drake passage પસાર કરી c) a અને b બંને d) ઉપરનામાંથી એક પણ નહીં
11) દર વર્ષે ભારતનો સૌથી મોટો ‘જળ મહોત્સવ’ ક્યાં આયોજિત થાય છે? a) મધ્યપ્રદેશ b) કેરલા c) ઓડિશા d) ઉપરનામાંથી એક પણ નહીં
12) મધુબની કળા કયા રાજ્યની છે? a) મધ્યપ્રદેશ b) ઓડિશા c) બિહાર d) ઉપરનામાંથી એક પણ નહીં
13) મધુબનીનો અર્થ શો થાય? a) મધનું વન b) સુંદર અવાજ c) સુખદ અવાજ d) ઉપરનામાંથી એક પણ નહીં |
14) મહાદયી નદીના પાણીની વહેંચણીનો વિવાદ કયા રાજ્યો વચ્ચે છે?
i. ગોવા ii. મહારાષ્ટ્ર iii. કર્ણાટક a) 1 અને 2 b) 2 અને 3 c) 1 અને 3 d) બધાં
15) ભારતના બંધારણનો કયો અનુચ્છેદ આંતર-રાજ્ય જળ વિવાદ પંચ માટેની જોગવાઈ કરે છે? a) 226 b) 262 c) 264 d) ઉપરનામાંથી એક પણ નહીં
16) સમ્મક્કા સરક્કા વિષે નીચેનામાંથી શું સાચું છે? a) તે વનમાં રહેતી કોયા આદિજાતિ દ્વારા આયોજિત કરવામાં આવે છે b) તે એશિયાનો સૌથી મોટો આદિજાતિ ઉત્સવ છે c) a અને b બંને d) ઉપરનામાંથી એક પણ નહીં
17) સંસદ સભ્યને ગેરલાયક જાહેર કરવાની સત્તા કોની પાસે છે? a) રાષ્ટ્રપતિ b) મુખ્ય ચૂંટણી આયુક્ત c) વડાપ્રધાન d) ઉપરનામાંથી એક પણ નહીં
18) લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કઈ કલમ મતદાનના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ ફરમાવે છે? a) 120 b) 122 c) 124 d) 126
19) ચૂંટણીની આચારસંહિતા ક્યારથી લાગુ પડે? a) મતદાનના દિવસના એક મહિના પહેલા b) મતદાનના દિવસના 48 કલાક પહેલા c) ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવે તેની તરત પછી d) ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રક ભરવામાં આવે તે તારીખથી
20) દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? a) 12 જાન્યુઆરી b) 21 જાન્યુઆરી c) 23 જાન્યુઆરી d) 25 જાન્યુઆરી |
21) ચૂંટણી આયોગની સ્થાપના ક્યારે થઈ હતી?
a) 25 જાન્યુઆરી, 1949 b) 25 જાન્યુઆરી, 1950 c) 25 જાન્યુઆરી, 1951 d) 26 જાન્યુઆરી, 1950
22) આ વર્ષના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીની થીમ કઈ હતી? a) Accessible elections b) Free & fair elections c) Inclusive elections d) ઉપરનામાંથી એક પણ નહીં
23) ચૂંટણી આયોગ દ્વારા પ્રકાશિત કરાતા VoICE સામાયિકનું પૂરું નામ શું છે? a) Voter Identity, Correspondence in Elections b) Voter Identity and Communication for Elections c) Voter Information, Communication, Education Network d) ઉપરનામાંથી એક પણ નહીં
24) દર વર્ષે રાષ્ટ્રીય યુવા ઉત્સવ ક્યારે ઉજવવામાં આવે છે? a) 12 જાન્યુઆરી b) 13 જાન્યુઆરી c) 21 જાન્યુઆરી d) 23 જાન્યુઆરી
25) આ વર્ષના રાષ્ટ્રીય યુવા ઉત્સવની ઉજવણીની થીમ કઈ હતી? a) યુવાધન રાષ્ટ્ર કે લિયે b) રાષ્ટ્રનીર્માણમાં મેં યુવા c) સંકલ્પ સે સિધ્ધી d) ઉપરનામાંથી એક પણ નહીં
26) NARI નામનું ઓનલાઈન પોર્ટલ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? a) મહિલા અને બાળ વિકાસ મંત્રાલય b) માનવ સંસાધન વિકાસ મંત્રાલય c) વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય d) ઉપરનામાંથી એક પણ નહીં
27) ‘પેરિહિલિઓન’ ઘટના શેના વિષે છે? a) જ્યારે પૃથ્વી સૂર્યથી સૌથી વધુ દૂર જાય b) જ્યારે પૃથ્વી સૂર્યની સૌથી નજીક આવે c) જ્યારે પૃથ્વી ચંદ્રથી સૌથી વધુ દૂર જાય d) જ્યારે પૃથ્વી ચંદ્રની સૌથી નજીક આવે
28) નીચેનામાંથી કોણ કાર્નેટિક સંગીતના પિતામહ ગણાય છે? a) ત્યાગરાજ b) મુથુસ્વામી દિક્ષિતાર c) પૂરુંદરદાસ d) ઉપરનામાંથી એક પણ નહીં |
29) રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ-2018 સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે?
a) તે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ ભારત હેઠળ ઉજવવામાં આવે છે b) તે કર્ણાટકમાં આયોજવામાં આવશે c) a અને b બંને d) ઉપરનામાંથી એક પણ નહીં
30) ASEANની સ્થાપના ક્યારે થઈ હતી? a) 1967 b) 1980 c) 1992 d) 2002
31) ભારતે તાજેતરમાં ASEAN સાથે ભાગીદારીના કેટલા વર્ષ પૂરા કર્યા? a) 20 વર્ષ b) 22 વર્ષ c) 25 વર્ષ d) 30 વર્ષ
32) નીચેનામાંથી કયો દેશ ASEANનો સભ્ય નથી? a) ભારત b) ઇન્ડોનેશિયા c) થાઈલેન્ડ d) વિયેતનામ
33) ‘Reward Work, Not Wealth’ અહેવાલ કોના દ્વારા રજૂ કરાય છે? a) Amnesty International b) Human Rights Watch c) Oxfam d) ઉપરનામાંથી એક પણ નહીં
34) સ્ત્રી સ્વાભિમાન કોની પહેલ છે? a) મહિલા અને બાલ વિકાસ મંત્રાલય b) ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનૉલોજિ મંત્રાલય c) માનવ સંસાધન વિકાસ મંત્રાલય d) ઉપરનામાંથી એક પણ નહીં
35) સ્ત્રી સ્વાભિમાન પહેલ શેના વિષે છે? a) સેનિટરી નેપ્કિન્સ b) રસોઈ c) LPG સબસિડી d) ઉપરનામાંથી એક પણ નહીં
36) Urban heat islandનો અર્થ શો થાય? a) દરિયાથી ઘેરાયેલ જ્વાળામુખી b) શહેરી અથવા મેટ્રોપોલિટન વિસ્તાર કે જે તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો કરતાં વધુ ગરમ હોય c) નદીમાં આવેલ ગરમ ટાપુ d) ઉપરનામાંથી એક પણ નહીં |
37) અખિલ ભારતીય દંડક પરિષદ કયા મંત્રાલય દ્વારા આવયોજિત કરવામાં આવે છે?
a) ગૃહ મંત્રાલય b) સંસદીય બાબતો અંગેનું મંત્રાલય c) સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇંપ્લીમેંટેશન મંત્રાલય d) ઉપરનામાંથી એક પણ નહીં
38) તાજેતરમાં કોને Indian Council for Cultural Relationsના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા? a) ગિરીશ કરનાર્ડ b) કૈલાશ સત્યાર્થી c) વિનય સહશ્ર્બુધ્ધે d) ઉપરનામાંથી એક પણ નહીં
39) નીચેનામાંથી કોણે Indian Council for Cultural Relationsની સ્થાપના કરી હતી? a) એમ.કે.ગાંધી b) ડો.બી.આર.આંબેડકર c) વિનોબા ભાવે d) મૌલાના અબુલ કલામ આઝાદ
40) તાજેતરમાં કયા રાજ્યએ અનાથો માટે 1% આરક્ષણ દાખલ કર્યું? a) છત્તીસગઢ b) બિહાર c) ઝારખંડ d) મહારાષ્ટ્ર 41) Accessible India કાર્યક્રમ અંતર્ગત Accessible websites એટલે શું? a) ઓનલાઈન મતદાન માટે વ્યવસ્થા કરી આપતી વેબસાઈટસ b) એવી વેબસાઈટસ કે જે ચૂંટણી આયોગની વિશેષજ્ઞતાઓને જાણવા માટે ઉપયોગી હોય c) એવિ વેબસાઈટસ કે જે વિકલાંગ વ્યક્તિઓ વાપરી શકે d) ઉપરનામાંથી એક પણ નહીં
42) ‘ભારત કે વીર’નું સત્તાવાર મુખગાન કોણે ગાયું છે? a) સોનુ નિગમ b) એ. આર. રહેમાન c) બાબુલ સુપ્રિયો d) કૈલાશ ખેર
43) Typhoid conjugate રસી કોના દ્વારા વિકસાવવામાં આવી છે? a) GlaxoSmithKline b) Bharat Biotech Ltd. c) Novavax d) ઉપરનામાંથી એક પણ નહીં |
44) ટાઇફોઇડ શેનાથી થાય?
a) બેક્ટેરિયા b) વાઇરસ c) ફૂગ d) ઉપરનામાંથી એક પણ નહીં
45) ટાઇફોઇડ શેનાથી થાય? a) Chlamydia Trachomatis b) Salmonella Typhi c) Mycobacterium Typhitis d) ઉપરનામાંથી એક પણ નહીં
46) નીચેનામાંથી કયો Black fever તરીકે ઓળખાય છે? a) કાલા અઝાર b) ટાઇફોઇડ c) ડેન્ગ્યુ d) ઉપરનામાંથી એક પણ નહીં
47) Global Talent Competitiveness Index સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે? a) તેમાં સ્વિટઝરલેન્ડનો ક્રમ પહેલો છે b) ગયા વર્ષ કરતાં ભારતનો ક્રમ સુધર્યો છે c) a અને b બંને d) એક પણ નહીં |
48) ‘Res extra commercium’નો અર્થ શો થાય?
a) રહેણાંક વાણિજ્ય b) અગત્યનું વાણિજ્ય c) બહારનું વાણિજ્ય d) ઉપરનામાંથી એક પણ નહીં
49) તાજેતરમાં રજૂ કરાયેલ ઇલેક્ટોરલ બોન્ડ્સ ક્યાંથી ખરીદી શકાય? a) બેન્ક ઓફ બરોડા b) સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા c) બેન્ક ઓફ ઈન્ડિયા d) પંજાબ બેન્ક
50) SFOORTI એપ્લિકેશન શેના માટે છે? a) માલવહનના ઉદ્યોગના વ્યવસ્થાપન માટે b) આરોગ્યના વ્યવસ્થાપન માટે c) પોષણના વ્યવસ્થાપન માટે d) ઉપરનામાંથી એક પણ નહીં |
51) દિમિત્રીઓસ ગેલાનોસ વિષે નીચેનામાંથી શું સાચું છે?
i. તે યુરોપીયન ઇન્ડોલોજિસ્ટ હતા ii. તેમણે ભગવદ ગીતાનો ગ્રીક ભાષામાં અનુવાદ કર્યો હતો iii. ભારતમાં તેમના વસવાટ દરમિયાન તેઓ મોટા ભાગનો સમય કલકત્તામાં રહ્યા હતા a) ફક્ત 1 b) 1 અને 2 c) 1 અને 3 d) બધાં
52) કોલ્લેરૂ તળાવ ક્યાં આવેલું છે? a) અરુણાચલ પ્રદેશ b) તમિલનાડુ c) આંધ્ર પ્રદેશ d) સિક્કિમ
53) ડેમોક્રેસી ઇન્ડેકસ કોના દ્વારા પ્રકાશિત કરાય છે? a) Economist Intelligence Unit b) Oxfam c) World Economic Forum d) United Nations
54) ‘સુપર મૂન’ની ઘટના શું છે? a) જ્યારે ચંદ્ર સામાન્ય કરતાં વધુ ગતિથી પરિભ્રમણ કરે છે b) જ્યારે ચંદ્ર સૂર્યથી સામાન્ય કરતાં વધુ નજીક હોય છે c) જ્યારે પૃથ્વી સૂર્યની નજીક જાય છે d) જ્યારે ચંદ્ર પૃથ્વીથી સામાન્ય કરતાં વધુ નજીક હોય છે
55) ‘Hg’ એ કયા તત્વ માટેની સંજ્ઞા છે? a) હાઈડ્રોજન b) હીલિયમ c) મર્કયુરી d) બ્રોમીન
56) મહાનદીના પાણીનો વિવાદ કયા રાજ્યો વચ્ચે છે? a) ઓડિશા અને છત્તીસગઢ b) તમિલનાડુ અને કર્ણાટક c) મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ d) કેરલા અને તામિલનાડુ
57) હેવી વોટર બોર્ડ કયા વિભાગ હેઠળ કાર્ય કરે છે? a) Department of Science & Technology b) Department of Atomic Energy c) Department of Biotechnology d) ઉપરનામાંથી એક પણ નહીં |
58) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શેના વિષે છે?
a) કોલસો b) CNG c) LPG d) ગોબર ગેસ
59) ઇ-વે ઈલેક્ટ્રોનિક બિલિંગ સિસ્ટમ એ એવા વેપારીઓ માટે છે કે જે તેમનો માલ વેચાણ માટે ____ કિલોમીટરની ત્રિજ્યા કરતાં વધુ બહાર લઈ જતા હોય. a) 10 b) 20 c) 50 d) 100
60) તાજેતરમાં “Healthy states, progressive India”ના શીર્ષક સાથે સર્વગ્રાહી હેલ્થ ઇન્ડેક્સ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? a) નીતિ આયોગ b) રાષ્ટ્રીય વિકાસ પરિષદ c) મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા d) ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ
61) 2018-19ના બજેટમાં KUSUM યોજના રજૂ કરવામાં આવી. તે શું છે? a) Krishi Unnati, Suraksha ke Sath Utthan Mahaabhiyan b) Knowing,Upgrading,Sustaining Urban Management c) Kisan Urja Suraksha evam Utthan Mahaabhiyan d) ઉપરનામાંથી એક પણ નહીં
62) Indian Health Fund એ કોની પહેલ છે? a) અંબાણી ચેરિટેબલ ટ્રસ્ટ b) ટાટા ટ્રસ્ટ c) અદાણી ગ્રૂપ d) ઉપરનામાંથી એક પણ નહીં
63) Indian Health Fund શેની સામે લડવા માટે છે? a) ટ્યુબર્ક્યુલોસિસ b) મેલેરિયા c) a અને b બંને d) ઉપરનામાંથી એક પણ નહીં
64) “વતન કો જાનો’ પહેલ એ કયા રાજ્યના યુવાનો અને બાળકોને દેશના અન્ય ભાગોની સંસ્કૃતિ અને સામાજિક-આર્થિક પરિસ્થિતીથી માહિતગાર કરવા વિષે છે? a) તમામ ઉત્તર-પૂર્વીય રાજ્યો b) તમામ દક્ષિણ રાજ્યો |
c) જમ્મુ-કશ્મીર
d) ઉપરનામાંથી એક પણ નહીં
65) Minamata Convention શેના વિષે છે? a) ઑઝૉન b) યુરેનિયમ c) પ્લુટોનિયમ d) મર્કયુરી
66) Corruption Index કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? a) Amnesty International b) Transparency International c) UNESCO d) World Economic Forum
67) દૂકમ બંદર ક્યાં આવેલું છે? a) યમન b) કતાર c) ઓમાન d) જિબૂતી(Djibouti)
68) અશ્ગાબાત કોની રાજધાની છે? a) તુર્કમેનિસ્તાન b) ઓમાન c) ઉઝબેકિસ્તાન d) કઝાખસ્તાન
69) International Labour Organization Recommendation No.205 શેના વિષે છે? a) સમાન કામ માટે સમાન વેતન b) લૈંગિક સમાનતા c) શાંતિ અને સ્થિતિસ્થાપકતા માટે રોજગારી અને ઉચિત કામ d) બાળમજૂરી
70) અશ્ગાબાત કરાર વિષે નીચેનામાંથી શું સાચું છે? a) તે કેન્દ્રિય એશિયાઈ દેશો અને ઈરાન અને ઓમાનના બંદરો વચ્ચે ટૂંકામાં ટૂંકો રસ્તો વિકસાવવાનો હેતુ ધરાવે છે b) પાકિસ્તાન તેનો ભાગ છે, જ્યારે ભારત નથી c) a અને b બંને d) એક પણ નહીં
71) નીચેનામાંથી કયા દેશો TAPI ગેસ પાઇપલાઇનનો ભાગ છે? i. ભારત ii. પાકિસ્તાન iii. અફઘાનિસ્તાન iv. તજિકિસ્તાન a) 1 અને 2 b) 3 અને 4 c) 1, 2 અને 3 d) 1, 2 અને 4 |
72) નીચેનામાંથી તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્રોના શરણાર્થી કાર્યક્રમમાંથી સભ્યપદ પાછું ખેંચી લીધું?
a) તાંઝાનીયા b) યુનાઈટેડ કિંગડમ c) વેનેઝુએલા d) ઓમાન
73) CriSidEx એ શેના માટેનો ઇન્ડેક્સ છે? a) શૈક્ષણિક સંસ્થાઓ b) અવકાશી સંસ્થાઓ c) લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો d) સેવા સાહસો
74) GOBAR-DHAN યોજનામાં GOBAR શું છે? a) Gaining Organic Bio Advanced Resources b) Galvanising Organic Bio Agro Resources c) Garnering Original Bio Agro Resources d) None of the above
75) Strategic Petroleum Reserve કાર્યક્રમ શેના વિષે છે? a) આપાતકાલીન ઈંધણ સંગ્રહ કાર્યક્રમ b) સરકાર માટે પેટ્રોલિયમ અનામત રાખવાનો કાર્યક્રમ c) ઉદ્યોગો માટે પેટ્રોલિયમ અનામત રાખવાનો કાર્યક્રમ d) ઉપરનામાંથી એક પણ નહીં
76) આંતરરાષ્ટ્રીય બેન્કિંગ વ્યવહારોમાં SWIFT શું છે? a) Submarine for Wide Foreign Trade b) Sustained Worldwide Foreign Trade c) Sustained Worldwide Financial Transactions d) Society for Worldwide Interbank Financial Telecommunication
77) નીચેનામાંથી કોણે “SecurityCheckKiya” પહેલ શરૂ કરી છે? a) Apple b) Yahoo c) Google d) National Informatics Centre
78) ‘Exam Warriors’ પુસ્તકના લેખક કોણ છે? a) ડો.એપીજે અબ્દુલ કલામ b) નરેન્દ્ર મોદી c) પ્રણવ મુખર્જી d) અજિત ડોવાલ
79) Aadhar એ કેટલા આંકડાનો નંબર છે? a) 10 b) 12 c) 14 d) 15
80) તાજેતરમાં રજૂ કરાયેલ બાળ આધાર એ કઈ ઉંમરના બાળકો માટે છે? a) 5 વર્ષ સુધીના b) 12 વર્ષ સુધીના c) 14 વર્ષ સુધીના |
d) 18 વર્ષ સુધીના
81) બાળ આધારમાં નીચેનામાંથી શેનો સમાવેશ કરાયો છે? a) ફિંગરપ્રિન્ટ b) આઈરિસ સ્કેન c) a અને b બંને d) એક પણ નહીં
82) બેડ લોન્સ સંબંધિત બાબતો સંદર્ભે RBI દ્વારા રચાયેલ સમિતિના અધ્યક્ષ કોણ છે? a) ઊર્જિત પટેલ b) વાય. એચ. માલેગાં c) અરુણ જેટલી d) ઉપરનામાંથી એક પણ નહીં
83) નીચેનામાંથી કયા દેશને તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં મતદાનમાંથી મોકૂફ કરાયો છે? a) તુનિશિયા b) સિરીયા c) વેનેઝુએલા d) ઓમાન
84) તાજેતરમાં આપણા વડાપ્રધાને કયા દેશની રાજધાનીમાં હિન્દુ મંદિર માટે શિલાન્યાસ કર્યો? a) UAE b) ઈરાન c) અફઘાનિસ્તાન d) ઈઝરાયેલ
85) કલાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે લોકો અને વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે તાજેતરમાં પર્યાવરણ મંત્રાલયે અભિયાન શરૂ કર્યું છે. તે કયું? a) Environment Good Deeds b) Climate Good Deeds c) Green Good Deeds d) ઉપરનામાંથી એક પણ નહીં
86) પર્યાવરણ મંત્રાલય દ્વારા India State of Forest અહેવાલ દર કેટલા વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે? a) એક વર્ષે b) બે વર્ષે c) ત્રણ વર્ષે d) પાંચ વર્ષે
87) વિસ્તાર સંદર્ભે દેશના કયા વિસ્તારમાં સૌથી વધુ જંગલ વિસ્તાર છે? a) આસામ b) છત્તિસગઢ c) મધ્યપ્રદેશ d) કેરલા |
88) પોતાના કુલ ભૌગોલિક વિસ્તારમાં જંગલ વિસ્તારની ટકાવારીની દ્રષ્ટિએ નીચેનામાંથી કયું દેશમાં પ્રથમ આવે?
a) અંદામાન અને નિકોબારના ટાપુઓ b) તમિલનાડુ c) મિઝોરમ d) લક્ષદ્વીપ
89) Minamata Convention સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે? a) ભારતે તેના પર હસ્તાક્ષર કરેલ છે b) ભારતની સંસદ દ્વારા તેને રેટિફાય કરાયેલ છે c) a અને b બંને d) એક પણ નહીં
90) નીચેનામાંથી કયા દેશને તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં મતદાનમાંથી મોકૂફ કરાયો છે? a) લિબ્યા b) અમેરિકા c) યમન d) ઉપરનામાંથી એક પણ નહીં
91) SWIFT ક્યાં આવેલ છે? a) બૃસેલ્સ b) લંડન c) ન્યુયોર્ક d) વોશિંગ્ટન
92) મેલાસીડીન્સ શું છે? a) નવી શોધાયેલ એંટીબાયોટિક્સ b) નવા શોધાયેલ ટાપુઓનો સમુહ c) નવી શોધાયેલ જંતુઓની પ્રજાતિ d) ઉપરનામાંથી એક પણ નહીં
93) વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ કયું છે? a) WFIRST b) Glonass c) SpaceX Falcon Heavy d) ઉપરનામાંથી એક પણ નહીં
94) Li-Fi શું છે? a) Live Frequency b) Light Fidelity c) Liquid Film d) Light Fintech
95) ગિફ્ટ સિટી ક્યાં આવેલું છે? a) બેંગાલુરુ b) હૈદરાબાદ c) ગાંધીનગર d) ઉપરનામાંથી એક પણ નહીં
96) નીચેનામાંથી કયું/કયા બાયોફ્યુયલ છે? a) ઇથેનોલ |
b) બાયોડિઝલ
c) a અને b બંને d) એક પણ નહીં
97) બીજી પેઢીના બાયોફ્યુયલ્સ એટલે _________ . a) ફોસિલ્સમાંથી બનાવાયેલ બાયોફ્યુયલ્સ b) બાયોમાસમાંથી બનાવાયેલ બાયોફ્યુયલ્સ c) બાયોફ્યુયલ્સમાંથી બનાવાયેલ બાયોફ્યુયલ્સ d) ઉપરનામાંથી એક પણ નહીં
98) એડવાન્સ્ડ બાયોફ્યુયલ્સ એટલે કેવા બાયોફ્યુયલ્સ? a) બીજી પેઢીના બાયોફ્યુયલ્સ b) જરાય પ્રદૂષણ ન કરતાં હોય તેવા બાયોફ્યુયલ્સ c) સસ્તા બાયોફ્યુયલ્સ d) ઉપરનામાંથી એક પણ નહીં
|
99) જોગીઘોપા એ કયા રાજયમાં આવેલું શહેર છે?
a) નાગાલેંડ b) સિક્કિમ c) આસામ d) મણિપુર
100) આંતર-રાજ્ય જળ વિવાદ પંચના અધ્યક્ષ અને સભ્યોને કોણ નોમિનેટ કરે છે? a) રાષ્ટ્રપતિ b) પ્રધાનમંત્રી c) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ d) સંબંધિત રાજયોના મુખ્યમંત્રીઓ
|
101) નીચેનામાંથી કયું ફળ કેરાલાના રાજ્ય ફળ તરીકે પસંદ કરાયું છે?
a) કેરી b) કેળાં c) જેકફ્રુટ d) દ્રાક્ષ
102) નીચેમાંથી કયા રાજ્યએ તાજેતરમાં Pearl spot કે જે લોકપ્રિય રીતે કરીમીન તરીકે ઓળખાય છે તેને ઓફિશિયલ માછલી તરીકે જાહેર કરી છે? a) આંધ્ર પ્રદેશ b) કેરાલા c) કર્ણાટક d) તામિલનાડુ
103) નીતિ આયોગના તાજેતરના રિપોર્ટ અનુસાર જન્મ સમયે લિંગ ગુણોત્તર(sex ratio at birth) સંદર્ભે નીચેનામાંથી શું સાચું/સાચાં છે? a) તેમાં ઘટાડો નોંધાયો છે b) ગુજરાતનું પ્રદર્શન તમામ રાજ્યોમાં સૌથી ખરાબ છે c) a અને b બંને d) એક પણ નહીં
104) સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવ વિષે નીચેનામાંથી શું સાચું/સાચાં છે? a) સંયુક્ત રાષ્ટ્રોએ મેન્સ્ટ્રૂઅલ હાઇજિનને વૈશ્વિક જાહેર સ્વાસ્થ્ય તરીકે ઓળખ આપી b) ભારત સરકારે #YesIBleed નામે એક ઝુંબેશ ઉપાડી છે c) a અને b બંને d) એક પણ નહીં
105) રશિયાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા કેટલા મત મેળવવા પડે? a) 50% b) 51% c) 50% + 1 d) એવી કોઈ શરત નથી
106) કર્ણાટકમાં રાજ્યના ધ્વજ તરીકે કેવો ધ્વજ સ્વીકારાયો છે? a) એક-રંગી b) દ્વિરંગી c) ત્રિરંગી d) ચાર–રંગી
107) રાજયોના પોતાના અલગ ધ્વજ સંદર્ભે નીચેનામાંથી શું સાચું/સાચાં છે? i. જે રાજ્યો પોતાનો અલગ ધ્વજ ઇચ્છતા હોય |
તેમના માટે બંધારણમાં જોગવાઈ છે
i. હવે ભારતમાં બે રાજ્યો એવા છે કે જેમને પોતાના અલગ ધ્વજ હોય ii. રાજ્યનો ધ્વજ રાષ્ટ્રધ્વજને સમકક્ષ ફરકાવી શકાય a) ફક્ત 1 b) 2 અને 3 c) ફક્ત 2 d) 1 અને 2
108) તાજેતરમાં શેના માટે Indian Size Chart બનાવવા માટેની પ્રક્રિયા શરૂ થઈ છે? a) પગરખાં b) કપડાં c) a અને b બંને d) એક પણ નહીં
109) નીચેનામાંથી કયા કાયદામાં National Financial Reporting Authority માટેની જોગવાઈ છે? a) Companies Act, 2013 b) Foreign Exchange Management Act c) Income Tax Act, 1961 d) એક પણ નહીં
110) કુથિયોત્તમ વિધિ ક્યાં જોવા મળે છે? a) આંધ્ર પ્રદેશ b) કર્ણાટક c) તામિલનાડુ d) કેરાલા
111) કુથિયોત્તમ વિધિ સંદર્ભે નીચેનામાંથી શું સાચું/સાચાં છે? a) તે પોંગલના તહેવાર દરમિયાન થાય છે b) તે ફક્ત સ્ત્રીઓ દ્વારા કરી શકાય c) a અને b બંને d) એક પણ નહીં
112) રુપૂર(Rooppur) ન્યુક્લિયર પ્લાન્ટ ક્યાં વિકસાવવામાં આવશે? a) રશિયા b) પાકિસ્તાન c) બાંગ્લાદેશ d) મ્યાનમાર
113) નીચેનામાંથી કયા રાજયમાં વિશ્વનો સૌથી મોટો સોલર પાર્ક લોન્ચ કરવામાં આવ્યો? |
a) ગુજરાત
b) મધ્ય પ્રદેશ c) ઓડિશા d) કર્ણાટક
114) નીચેનામાંથી કયા રાજયમાં લિંગાયતો લઘુમતીનો દરજ્જો માંગી રહ્યા છે? a) કર્ણાટક b) જમ્મુ-કશ્મીર c) છત્તિસગઢ d) ઓડિશા
115) હમણાં કડકનાથને GI ટેગ આપવામાં આવ્યું, તે કડકનાથ શું છે? a) એક સખત કસરત b) મરઘીનું બચ્ચું c) પરંપરાગત અખાડા d) એક પણ નહીં
116) કડકનાથ કે જેને GI ટેગ આપવામાં આવ્યું, તે કયા રાજયનું છે? a) હરિયાણા b) મહારાષ્ટ્ર c) મધ્ય પ્રદેશ d) ઉત્તર પ્રદેશ
117) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? a) 5 માર્ચ b) 8 માર્ચ c) 12 માર્ચ d) 21 માર્ચ
118) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કોણે Women Entrepreneurship Platform લોન્ચ કર્યું? a) સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય b) મહિલા અને બાળ વિકાસ મંત્રાલય c) નીતિ આયોગ d) એક પણ નહીં
119) આનંદીબાઈ ગોપાલરાવ જોશી શેના માટે જાણીતા છે? a) તેઓ ભારતના પહેલા મહિલા તબીબ હતા b) તેઓ ભારતના પહેલા મહિલા અથ્લેટ હતા c) તેઓ ભારતના પહેલા મહિલા સનદી સેવક હતા d) તેઓ ભારતના પહેલા મહિલા પાઇલોટ હતા
120) અવિશ્વાસ પ્રસ્તાવ સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે? a) તે ફક્ત લોકસભામાં રજૂ કરી શકાય b) તેનો ઉલ્લેખ બંધારણમાં છે c) a અને b બંને |
d) એક પણ નહીં
121) આંધ્ર પ્રદેશ જે વિશેષ રાજ્યનો દરજ્જો માંગી રહ્યું છે તે દરજ્જા વિષે નીચેનામાંથી શું સાચું છે? a) તે બંધારણના અનુચ્છેદ 371 હેઠળ આપવામાં આવે છે b) ગુજરાતને આવો દરજ્જો મળેલ છે c) a અને b બંને d) એક પણ નહીં
122) કયા રાજ્યએ સહકારી મંડળીઓની ચૂંટણી માટે Cooperative Election Authority રચવાની જાહેરાત કરી છે? a) ગુજરાત b) હરિયાણા c) પશ્ચિમ બંગાળ d) મહારાષ્ટ્ર
123) Animal Welfare Board એ કયા પ્રકારની સંસ્થા છે? a) બંધારણીય સંસ્થા b) વૈધાનિક સંસ્થા c) કારોબારી ઠરાવ દ્વારા રચાયેલ સંસ્થા d) એક પણ નહીં
124) તાજેતરમાં સરકાર દ્વારા નીચેનામાંથી શેની આયાત અટકાવવામાં આવી છે? a) GM રીંગણ b) GM રાઈ c) GM સોયાબીન d) એક પણ નહીં
125) National Commission for Protection of Child Rights એ કયા પ્રકારની સંસ્થા છે? a) બંધારણીય સંસ્થા b) વૈધાનિક સંસ્થા c) કારોબારી ઠરાવ દ્વારા રચાયેલ સંસ્થા d) એક પણ નહીં
126) નીચેનામાંથી કયા રાજ્યએ તાજેતરમાં બાળકીના બળાત્કાર બદલ મૃત્યુ દંડની સજાની જોગવાઈ કરતું વિધેયક પસાર કર્યું નથી? a) હરિયાણા b) રાજસ્થાન c) ઉત્તર પ્રદેશ d) મધ્ય પ્રદેશ
127) Rare diseaseનું બીજું નામ શું છે? a) Secret disease b) Sporadic disease |
c) Intermittent disease
d) Orphan disease
128) અત્યારે ડાયાબિટીસના કેટલા પ્રકાર જાણીતા છે? a) ફક્ત એક b) બે c) ચાર d) સાત
129) World Happiness Indexમાં ભારતનો ક્રમ કયો હતો? a) 115મો b) 127મો c) 133મો d) 148મો
130) FinTech શું છે? a) Fine Technique b) Finer Technology c) Finding Technique d) Financial Technology
131) Convention Relating to Status of Refugees સંદર્ભે નીચેનામાંથી શું સાચું/સાચાં છે? a) તે વર્ષ 1951માં સહી માટે ખુલ્લુ મુકાયું હતું b) ભારતે તેના ઉપર સહી નથી કરેલી c) a અને b બંને d) એક પણ નહીં
132) હાલના ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ કોણ છે? a) Emmanuel Macron b) Nicolas Sarkozy c) Francois Hollande d) એક પણ નહીં
133) ભારત નીચેનામાંથી શેનું સભ્ય છે? a) Regional Comprehensive Economic Partnership b) Trans-Pacific Partnership c) a અને b બંને d) એક પણ નહીં
134) MacBride commission શેના વિષે છે? a) UNESCOમાં વિકાસશીલ દેશોના મીડિયા પ્રતિનિધિત્વ વિષે b) નવા સ્વતંત્ર થયેલ દેશો માટે આંતરરાષ્ટ્રીય સરહદ પંચ c) શરણાર્થીઓ માટેનું પંચ d) એક પણ નહીં
135) કયો દેશ International Criminal Courtમાંથી પોતાનું સભ્યપદ પાછું ખેંચવા જઈ રહ્યો છે? a) વેનેઝુએલા b) ફિલિપાઈન્સ |
c) દક્ષિણ આફ્રિકા
d) એક પણ નહીં
136) ‘Adopt a heritage’ યોજના એ પર્યટન મંત્રાલય કોની સાથે રહીને ચલાવે છે? a) સંસ્કૃતિ મંત્રાલય b) આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા c) a અને b બંને d) એક પણ નહીં
137) સંસ્કૃતિ મંત્રાલય માધવપુર મેળો ગુજરાતના કયા જીલ્લામાં આયોજિત કરી રહ્યું છે? a) પોરબંદર b) રાજકોટ c) જામનગર d) ખેડા
138) મિશમી આદિજાતિ ક્યાંની છે? a) નાગાલેન્ડ b) આસામ c) સિક્કિમ d) અરુણાચલ પ્રદેશ
139) Income Tax Appellate Tribunal એ કયા પ્રકારની સંસ્થા છે? a) વૈધાનિક સંસ્થા b) અર્ધ-ન્યાયિક સંસ્થા c) a અને b બંને d) એક પણ નહીં
140) એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ કયા વર્ગના બાળકો માટે બનાવાઇ છે? a) અનુસૂચિત જાતિઓ b) અનુસૂચિત આદિજાતિઓ c) અન્ય પછાત વર્ગો d) લઘુમતીઓ
Dr.Vikalp R. Kotwal Ahmedabad – (M) 63535 00816 Gandhinagar – (M)84697 43567
|
thanx sir ……its useful class 1-2 exam.
Sir please and key muko