બિન-સચિવાલય પેપર સોલ્યુશન(ભારતનું બંધારણ વિષયના પ્રશ્નો)

 

નમસ્કાર મિત્રો, ઘણા અંતરાયો બાદ આખરે આજે બિન-સચિવાલય/ઓફિસ આસિસ્ટન્ટની પરિક્ષા લેવાઈ ગઈ. જેમ પરિક્ષા પદ્ધતિ સ્પષ્ટ હતી એ મુજબ ભારતના બંધારણના વિષયનું પરિક્ષામાં સૌથી વધુ ભારણ રહ્યું. આ વિષયમાંથી 25% પ્રશ્નપત્ર તૈયાર થયું હતું. આશા છે કે આપની પરિક્ષા સારી રહી હશે. પરિક્ષાના આગલા દિવસે સંવિધાન કરિયર એકેડેમી દ્વારા YouTubeની આપણી ચેનલ Vikalp Kotwal ઉપર આપે ભારતના બંધારણની લેકચર સિરીઝનો લાભ મેળવ્યો હશે. આવતીકાલે આજના પેપરના ભારતના બંધારણના પ્રશ્નોનું સોલ્યુશન સમજાવતો એક વીડિઓ લેકચર રજૂ કરીશું. તે પહેલા અહીં નીચે એક pdf fileની link મુકેલી છે. એ ડાઉનલોડ કરીને એ પ્રશ્નોનું લેખિત સોલ્યુશન મેળવશો. સોલ્યુશન વાંચતી વખતે આપણા સંવિધાન પબ્લિકેશન્સનું પુસ્તક ‘ભારતનું બધારણ-એક રાષ્ટ્રની સંહિતા'(ત્રીજી આવૃત્તિ) સાથે રાખશો તો વધુ સરળતા રહેશે. 

Bin-Sachivalaya-2019-Solution-Blog.pdf (45871 downloads)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *