જામનગરથી પ્રકાશિત થતા “ઇન્સાફ કી પુકાર” માસિક સામયિકમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે તે દિવસનું મહત્વ સમજાવતો લેખ લખવાનું આમંત્રણ મળ્યું. ટૂંકમાં કરેલી એ રજૂઆત અહીં મુકેલ છે.
ઉપરાંત 26 જાન્યુઆરીના દિવસે અમદાવાદમાં દાણીલીમડા ખાતે આવેલ “શાહીન ફાઉન્ડેશન”માં વ્યાખ્યાન ગોઠવાયેલ હોવાથી ત્યાંના વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપકો સાથે દિવસની ઉજવણી કરવાનો પ્રસંગ સર્જાયો. તે ઉજવણી સમયે કરેલ રાષ્ટ્રગાન તથા બંધારણના આમુખના પઠનના વીડિયોઝ અહીં સાથે મુકેલ છે.
રાષ્ટ્રગાન
આમુખ