૧૪ એપ્રિલે આંબેડકર જયંતી નિમિત્તે આંબેડકરજીની આત્મકથા Waiting for a visaનો અનુવાદ અહીં આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરવાની જાહેરાત કરી હતી. પણ ટેકનીકલ અને અન્ય કારણોના લીધે એ તાત્કાલિક થઇ શક્યું નહિ. હવે સમસ્યાનું સમાધાન થઇ ગયું છે. આમ તો દરરોજ આત્મકથાનું એક પ્રકરણ પ્રકાશિત કરવાનું આયોજન હતું પણ હવે જેમકે મોડું થઇ ગયું છે તેથી આખો અનુવાદ એકસાથે જ મૂકી રહ્યા છીએ.
આત્મકથાની ટૂંકમાં રજૂઆત નીચે આપેલા વીડિઓમાં કરેલી છે જે વીડિઓ ૧૪ એપ્રિલે જ આપણી YouTube ચેનલ પર મૂકેલો હતો. વીડિઓની નીચે આખી આત્મકથાનો ગુજરાતી અનુવાદ pdf file સ્વરૂપે મૂકેલો છે જે ડાઉનલોડ કરી શકાશે.
વાંચો અને વંચાવો…
pdf ફાઈલ ડાઉનલોડ :
Waiting-for-a-visaગુજરાતી-અનુવાદ-ડૉ.વિકલ્પ-કોટવાલ.pdf (65149 downloads)
જો ઉપરની લિંકથી ડાઉનલોડ ન થાય તો નીચેની લિંકનો ઉપયોગ કરો
Waiting-for-a-visaગુજરાતી-અનુવાદ-ડૉ.વિકલ્પ-કોટવાલ-1.pdf (55969 downloads)
I’m request to you sir vividh pdf gujarati ma upload karo…jay hind🇮🇳
it is already there…
Air lockdown chale che….tamari samvidaan ni book nai malti….please sir pdf upload karone
Advance booking is open. Please contact 84697 43567 for more details.
its awesome sir thanks for this article dr.ambedkar i am a big fan of you and dr.b.r. ambedkar
You are welcome.
sir pn prakran 2 ma baba saheb km direct mota thy jay ane sayajirav gaikwad tamne bhar vides mokle bhantar mate to ani pela na prasang baba saheb na jivan ane vrutans ma nathi k ?? su mane aa akhi book gujarati ma mali sakse tame bahu sars rite anuvad karyo che sir mane bahu maja avi badha prakran vachva mane jarur gamse
પુસ્તકમાં જે માહિતી છે આપણે એ જ મુજબની રજૂઆત કરી છે.
aa book gujarti ma anudav joy ne maja avi gay sir hu ghna divas thi baba saheb nu jivan ane vrutans gotto hato aje aje to vachi ne maja avi gay baba saheb na modhe amne padeli taklif thanks sir
નમસ્તે.સર
આ PDF બુક ડાઉનલોડ થતી નથી. કૃપયા કંઈક સોલ્યુશન થાય તો સારું
call 84697 43567
send whatsapp message on 84697 43567
prakran 3 kyare avse sir hu a vachava mate utsuk chu
Aa book ma ghana pratibandhit shabdo no upyog karyo 6e je anuvad ane audio books ma pan hoy 6e je varamvar sambhadvo nathi gamto pan jaruri chhe aena vagar aa gahanta na samjay baki aa original book ane anuvad banne must che aa book harword university ma subject tarike chhe
Thank you sir 🙏