સંવિધાન કરિયર એકેડેમી નિમ્નલિખિત કોર્સીસ પૂરા પડે છે.
૧) UPSC સનદી સેવા(IAS/IPS/IFS…) પરીક્ષા માટે સામાન્ય અભ્યાસ
૨) GPSC સનદી સેવા(ડેપ્યુટી કલેક્ટર/ડેપ્યુટી એસપી/મામલતદાર…) પરીક્ષા માટે સામાન્ય અભ્યાસ
૩) ભારતીય રાજ્યવ્યવસ્થા અને શાસન(Indian Polity & Governance)માટે વિશેષ બેચ
૪) જાહેર વહીવટ(Public Administration) વૈકલ્પિક વિષય તરીકે
૫) નાયબ મામલતદાર/નાયબ સેક્શન અધિકારી પરીક્ષા માટે સામાન્ય અભ્યાસ
૬) PSI/ASI/કોન્સ્ટેબલ પરીક્ષાઓ માટે કાયદો
૭) કારકૂન/તલાટી/નાયબ ચિટ્નીશ વગેરે પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસ
ઉપરોક્ત કોર્સીસ પ્રારંભિક અને મુખ્ય એમ બંને પરીક્ષાઓ માટે રહેશે. ઉપરાંત એકેડેમી તમામ પ્રકારની જાહેર સેવાઓ માટેની પરીક્ષાઓના ઇન્ટરવ્યૂ કોર્સીસ પણ પૂરા પાડે છે.