GPSC – કરન્ટ અફેર્સના અમુક પ્રશ્નો

GPSC દ્વારા વર્ગ 1/2ની પ્રાથમિક કસોટીની answer keys જાહેર કરી દેવાઈ હોવાથી તેના પ્રશ્નોની ચર્ચા કરવાનું ટાળ્યું છે.

સ્પર્ધાત્મક પરીક્ષામાં સીધા જ કોઈ પુસ્તકો કે ટેસ્ટ પેપર્સમાંથી પ્રશ્નો પૂછાતા હોય એવું ઓછું બનતું હોય છે. જો આપણી તૈયારી દરમિયાન બાનાવેલ નોટ્સ કે પ્રશ્નોમાંથી નજીકના પ્રશ્નો પરિક્ષાના પ્રશ્નપત્રોમાં મળી આવે તો તેથી સાબિત થાય કે આપણી તૈયારી યોગ્ય દિશામાં થઈ રહી છે. આવી સમિક્ષા સમયે સમયે કરતાં રહેવું અતિઆવશ્યક છે.

પરિક્ષાના અગાઉના દિવસોમાં અહીં બ્લોગ ઉપર 240 જેટલા પ્રશ્નો પ્રેક્ટિસ માટે મૂકેલા હતા. આ પ્રશ્નોની નજીકના 15 પ્રશ્નો GPSCની પરીક્ષામાં જોવા મળ્યા. એ પ્રશ્નો નીચે મુકેલ છે.

આ રીતે ભવિષ્યમાં પણ અન્ય પરીક્ષાઓ માટે પરીક્ષા પહેલા કરન્ટ અફેર્સના પ્રશ્નો મૂકાતા રહેશે જે વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે.

 

તારીખ 16/10/2018ના બ્લોગના પ્રશ્નો

 

 

તારીખ 17/10/2018ના બ્લોગના પ્રશ્નો

 

 

તારીખ 18/10/2018ના પ્રશ્નો

 

જૂન 2018 કરન્ટ અફેર્સ ક્લાસરૂમ ટેસ્ટના પ્રશ્નો

6 thoughts on “GPSC – કરન્ટ અફેર્સના અમુક પ્રશ્નો”

    1. We don’t have online selling option yet. It might be available on Amazon or Flipkart. By the way, latest editions of all our books are being prepared. They will be released soon.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *