GPSC-1/2 Answer Keys(Indian Economy)

 

તારીખ 21 ઓક્ટોબર, 2018ના રોજ લેવાયેલ GPSC વર્ગ – 1,2ની પરીક્ષા અગાઉની પરિક્ષાઓ કરતાં ઘણી અઘરી સાબિત થઈ એ નિર્વિવાદીત બાબત  છે. છતાં એ ચોક્કસ છે કે આ પરિક્ષાએ ગુજરાતના સ્પર્ધાત્મક પરિક્ષા જગતને એક નવો આયામ આપ્યો. નવાં, સારાં અને સાચાં વાંચન અને માર્ગદર્શનની મહત્તા દર્શાવી. 

પરિક્ષાના તમામ આયામોને એક બ્લોગમાં સમેટી લેવા શક્ય નથી. તેથી અહીં ભારતીય અર્થવ્યવસ્થાના અમુક  પ્રશ્નોના જવાબ  મૂક્યા છે. ખોટી લોકપ્રિયતા હાંસલ કરવાનો કોઈ ઉદ્દેશ્ય નથી. પરંતુ આપણા સંવિધાન પબ્લિકેશન્સના થોડા સમય પહેલા પ્રકાશિત પુસ્તક “ભારતીય અર્થવ્યવસ્થા” અને સંવિધાન કરિયર એકેડેમીની ppts દ્વારા 18 જેટલા પ્રશ્નો હલ કરી શકાયા હતા. નીચે દરેક પ્રશ્ન સાથે સંદર્ભ ટાંકયા છે. પુસ્તકમાંથી દર્શાવેલ પાના ઉપરની વિગતો વાંચી આપ જવાબ તેમજ વિગતોની વિશ્વસનીયતા મેળવી શકશો. 

વધુ પ્રશ્નોની ચર્ચા આવનાર બ્લોગમાં કરીશું. 

 

 

જવાબ – C

સંદર્ભ – પાના નં. 38 અને 39 

 

 

જવાબ – B

સંદર્ભ – ક્લાસ ppts

 

 

જવાબ – D

સંદર્ભ – પાના નં. 111 (છેલ્લી લીટી)

 

 

જવાબ – A

સંદર્ભ – પાના નં. 142 

 

 

જવાબ – A

સંદર્ભ – પાના નં. 94 (ઓરિસ્સાને દરજ્જો નથી)

 

 

જવાબ – C

સંદર્ભ – પાના નં. 123, 124, 125

 

 

જવાબ – D

સંદર્ભ – ક્લાસ ppts

 

 

જવાબ – A

સંદર્ભ – પાના નં. 68 

 

 

જવાબ – C

સંદર્ભ – પાના નં.122 

 

 

જવાબ – B

સંદર્ભ – ક્લાસ ppts

 

 

જવાબ – A

સંદર્ભ – ક્લાસ ppts

 

 

જવાબ – B

સંદર્ભ – આ પ્રશ્ન સંવિધાન કરિયર એકેડેમીના નવેમ્બર, 2018ના કરંટ અફેર્સના પ્રશ્નપત્રમાં મુકેલ હતો. આ પ્રશ્નો www.vikalpkotwal.org પર 16 ઓક્ટોબરના રોજ અપલોડ કરાયા હતા. તેમાં 49મા ક્રમે આ પ્રશ્ન આપ મેળવી શકશો.  

 

 

જવાબ – D

સંદર્ભ – પાના નં. 5 

 

 

જવાબ – C

સંદર્ભ – પાના નં. 81 

 

 

જવાબ – A

સંદર્ભ – પાના નં. 132 (ગરીબી રેખા આવક નહીં, વપરાશ ખર્ચના આધારે નક્કી થાય છે)

 

 

જવાબ – A

સંદર્ભ – પાના નં. 141 

 

 

જવાબ – A

સંદર્ભ – પાના નં. 62 (પુસ્તક પ્રકાશિત થતાં પહેલાંની નીચે આપેલી image યાદ હશે)

 

 

જવાબ – B

સંદર્ભ – પાના નં. 139 

 

 

 Dr.Vikalp R. Kotwal 

3 thoughts on “GPSC-1/2 Answer Keys(Indian Economy)”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *