Current affairs Test Papers for GPSC-1/2

Current affairs Test Papers for GPSC-1/2

GPSCની વર્ગ 1/2ની 21 ઓકટોબરે લેવાનાર પરિક્ષાને ધ્યાનમાં રાખીને સંવિધાન કરિયર એકેડેમીમાં લેવાયેલ કરન્ટ અફેર્સના ટેસ્ટ અહીં મુકેલ છે. અહીં નવેમ્બર, 2017થી લઈને સપ્ટેમ્બર, 2018 સુધીની ઘટનાઓના પ્રશ્નોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. વધુ પ્રશ્નો આવનાર બ્લોગ્ઝમાં મૂકાતા રહેશે. ઉપરાંત answer keys પણ પછીથી મૂકવામાં આવશે.   SAMVIDHAAN Career Academy    1) નીચેનામાંથી તાજેતરમાં શેને GI […]

DD ગિરનાર “હેલ્લો કારકિર્દી”

DD ગિરનાર “હેલ્લો કારકિર્દી”

બાળપણમાં ટીવી ઉપર મનોરંજનના નામે એક જ સહારો હતો કારણકે ડિશ કનેક્શન હતું નહીં, અને એ સહારો એટલે દૂરદર્શન. અમદાવાદમાં થલતેજ ખાતે આવેલ દૂરદર્શન કેન્દ્ર પર ડીડી ગિરનારના કાર્યક્રમ ‘હેલ્લો કારકિર્દી’માં UPSC/GPSCની પરીક્ષાઓની તૈયારીઓ વિષે માર્ગદર્શન આપવા માટે મળેલ આમંત્રણ મુજબ 27 જૂન, 2018ના રોજ લાઈવ ફોન-ઇન કાર્યક્રમ યોજાયો હતો, જેના અમુક અંશો નીચે વીડિયોમાં જોઈ […]

પ્રણવ કટારીયા, Dy.S.P.

પ્રણવ કટારીયા, Dy.S.P.

“જો બ્રિટનનું બંધારણ અલેખિત હોય તો ભારત તેના આધિપત્ય હેઠળ રહેલ હોવા છતાં ભારતે લેખિત સ્વરૂપનું બંધારણ શા માટે સ્વીકાર્યું?” આ અને આ પ્રકારના અન્ય પ્રશ્નો પૂછી પૂછીને મારા મનગમતા વિદ્યાર્થીઓમાંના એક બનનાર, પ્રણવ વિષે આ બ્લોગ છે. વિદ્યાર્થીઓ ઘણા મળતા હોય પરંતુ અમુક જ વિદ્યાર્થીઓ ઊંડી છાપ છોડી જતાં હોય. પ્રણવની તૈયારીને લગતી ચર્ચાઓ […]

ડો.ભીમરાવ આંબેડકરજી

ડો.ભીમરાવ આંબેડકરજી

  આંબેડકરજયંતી નિમિત્તે એક લેખ લખવાનું આમંત્રણ મળ્યું. મારા જીવનના આદર્શ એવા બાબાસાહેબ વિષે આ પ્રસંગે લખેલ લેખ રજૂ કરેલ છે.                “By showing me injustice, he taught me to love justice.” – Roy Black        “અન્યાય બતાવીને તેણે મને ન્યાયને પ્રેમ કરતાં શીખવ્યું.” – રોય બ્લેક          ડો.ભીમરાવ આંબેડકરજી લખાણનું […]

પ્રજાસત્તાક દિન નિમિત્તે

પ્રજાસત્તાક દિન નિમિત્તે

જામનગરથી પ્રકાશિત થતા “ઇન્સાફ કી પુકાર” માસિક સામયિકમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે તે દિવસનું મહત્વ સમજાવતો લેખ લખવાનું આમંત્રણ મળ્યું. ટૂંકમાં કરેલી એ રજૂઆત અહીં મુકેલ છે.  ઉપરાંત 26 જાન્યુઆરીના દિવસે અમદાવાદમાં દાણીલીમડા ખાતે આવેલ “શાહીન ફાઉન્ડેશન”માં વ્યાખ્યાન ગોઠવાયેલ હોવાથી ત્યાંના વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપકો સાથે દિવસની ઉજવણી કરવાનો પ્રસંગ સર્જાયો. તે ઉજવણી સમયે કરેલ રાષ્ટ્રગાન તથા […]